Home> World
Advertisement
Prev
Next

94 વર્ષની વૃદ્ધ મહિલાએ પહેલી વખત પહેર્યા લગ્નના વસ્ત્ર, લોકોએ જોયું તો શર્માવા લાગી!

શું તમે ક્યારેય સાભળ્યું છે કે કોઈ વૃદ્ધ મહિલાએ પહેલી વખત લગ્નના વસ્ત્રો પહેર્યા હોય, 94 વર્ષની આ મહિલાનું સપન હતું કે લગ્નના વસ્ત્રો પહેરે. તે પોતાના પૌત્ર-પૌત્રીના લગ્નમાં આ ડ્રેસ પહેરીને ખૂબ ખુશ થઈ.

94 વર્ષની વૃદ્ધ મહિલાએ પહેલી વખત પહેર્યા લગ્નના વસ્ત્ર, લોકોએ જોયું તો શર્માવા લાગી!

નવી દિલ્લીઃ શું તમે ક્યારેય સાભળ્યું છે કે કોઈ વૃદ્ધ મહિલાએ પહેલી વખત લગ્નના વસ્ત્રો પહેર્યા હોય, 94 વર્ષની આ મહિલાનું સપન હતું કે લગ્નના વસ્ત્રો પહેરે. તે પોતાના પૌત્ર-પૌત્રીના લગ્નમાં આ ડ્રેસ પહેરીને ખૂબ ખુશ થઈ. બર્મિધમની માર્થામાં ઓફેલિયા મૂન ટકર (Martha Mae Ophelia Moon Tucker) માટે જીવનનું સપનું રહ્યું છે કે તે લગ્નના વસ્ત્રો પહેરે. 1952માં તેમના લગ્ન થયા હતા ત્યારે તેમના પતિએ તેમને ફિલ્મોમાં લઈ જશે તેમ જણાવ્યું હતું અને તે જ કારણથી મૂન ટકરે ભાગીને લગ્ન કરી લીધા.

Post Office ની આ Savings Schemes આપે છે Bank FD કરતા પણ વધારે રિટર્ન, જલ્દી જાણી લો સંપૂર્ણ વિગતો

લગ્નના વસ્ત્રો પહેરવા તે એક સપનું:
94 વર્ષની વૃદ્ધ મહિલા બુજુર્ગ મૂન ટકર (Moon Tucker) ક્યારેય પારંપરિક લગ્ન ના કરી શકી, પરંતુ ગયા અઠવાડિયે તેમનું સપનું સાકાર થયું. લગ્નમાં દુલ્હનના વસ્ત્રો પહેર્યા. તેમણે જણાવ્યું કે જે પહેલા ડ્રેસ પહેર્યો હતો તે તેના પસંદનો હતો. એ ડ્રેસ પહેરીને તે રાણીનો અનુભવ કરી રહી હતી.

Online Calculator ની મદદથી તમે જાણી શકશો તમારા મૃત્યુનો સમય! માન્યામાં નથી આવતું તો આ વાંચો

1975માં પતિનું થયું હતું મૃત્યુ:
મૂન ટકરે કહ્યું, ' મને એવું લાગ્યું કે હું લગ્ન કરી રહી હતી. મેં મારી જાતને જોઈ અને કહ્યું, આખરે હું છું કોણ? અત્યારે, એ પહેરવેશનો આનંદ લીધો.' 1975માં મૂન ટકરેના પતિનું અવસાન થયું હતું. મૂન ટકરે કહ્યું કે, તે પોતાના પૌત્ર-પૌત્રીના લગ્ન દરમિયાન આ પોશાક પહેર્યો તેમને હું  દિલથી ધન્યવાદ કહેવા માંગીશ. મૂન ટકરની વાતને ફેસબુકમાં પોસ્ટ કરવામાં આવ્યા પછી આ પોસ્ટ હજારો વખત શેર કરવામાં આવી.

સોફામાં સુવાની આદત હોય તો સાવધાન! જાણો આ આદત તમારા માટે બની શકે છે મોટી મુસીબતનું કારણ

બિલાડીએ રસ્તો કાપવો, કૂતરાનું રડવું, સાંજે ઝાડું મારવું...કેમ આ બધું ગણાય છે અપશુકન? જાણો આ અશુભ ઘટનાઓનો પ્રભાવ

Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More