Home> Technology
Advertisement
Prev
Next

શું તમારા Smartphone માં અવાજ ક્લિયર સંભળાતો નથી? ચપટીમાં થઇ જશે ચકાચક

Smartphone Voice quality: જ્યારે તમારા ફોનમાંથી અવાજ અસ્પષ્ટ આવતો હોય ત્યારે સર્વિસ સેન્ટરની જગ્યાએ ઘરે બેઠા પણ આ કાર્ય કરી શકો છો. આજે અમે તમને અમુક ટ્રીક્સ બતાવીશું કે જેનાથી તમારા સ્માર્ટ ફોનનો અવાજ Clear આવશે.

શું તમારા Smartphone માં અવાજ ક્લિયર સંભળાતો નથી? ચપટીમાં થઇ જશે ચકાચક

Advanced Calling: એવું ઘણી વખત થાય છે કે તમારા Smartphone ના અવાજ (Voice) માં તકલીફ થાય છે જેનાથી વાત કરવામાં ખૂબ Irritation થાય છે. કેમકે અવાજ સરખો આવતો નથી. આ પ્રકારની પરીસ્થિતિમાં વપરાશકર્તા હેરાન થઈ જાય છે અને સર્વિસ સેન્ટરે પહોંચી જાય છે. જ્યારે તમારા ફોનમાંથી અવાજ અસ્પષ્ટ આવતો હોય ત્યારે સર્વિસ સેન્ટરની જગ્યાએ ઘરે બેઠા પણ આ કાર્ય કરી શકો છો. આજે અમે તમને અમુક ટ્રીક્સ બતાવીશું કે જેનાથી તમારા સ્માર્ટ ફોનનો અવાજ Clear આવશે.

RBI: જો તમારા ખિસ્સામાં પણ 2000ની નોટ હોય તો ખાસ જાણો આ માહિતી, નહીતર ધંધે લાગી જશો
RBI: શું તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે? ગભરાશો નહીં, હવે શું કરવું તે જાણી લો
2000 Currency Notes: આવી ગઇ નવી નોટબંધી, રિઝર્વ બેંક બે હજારની નોટ પરત લેશે

RBI: જાણો તમારા ખિસ્સામાં પડેલી કઈ નોટ છે ફિટ કઇ અનફિટ, ખબર છે RBI ના 11 ધારાધોરણો
તમારી પાસે 2000 ની નોટ હોય તો ખૂબ જ મહત્વના છે આ 131 દિવસ, જાણો A TO Z માહિતી

Microphone, Earphone હોય શકે છે કારણ
જો તમારા ફોનમાં અવાજ Clear નથી આવતો તો માઈક્રોફોન, ઈયરફોન અથવા speakar ની સમસ્યા હોય શકે છે ઘણી વખત તેમાં કચરો જમા થઈ જાય છે જેથી Voice Quality ઓછી થઈ જાય છે. તમે ટૂથ બ્રશથી માઈક્રોફોન, ઈયરફોન અને સ્પીકરને સાફ કરી દો. આમ કરવાથી વોઈસ કોલિટી સારી થઈ જશે.  

બાથરૂમમાં નગ્નવસ્થામાં સ્નાન કરવાની કેમ છે મનાઇ? આ નુકસાન જાણીને તમે ચોંકી ઉઠશો
આવી ગઇ Hyundai Creta ની 'બાપ', 11000 રૂપિયાથી બુકિંગ શરૂ! જાણો બીજું ઘણું બધું
ખુશખબર : 2 Wheeler ખરીદવા માગો છો તો રાહ જોશે! ઘટી શકે છે ભાવ
બીયર પીને 2 કલાક સુધી ભૂલથી પણ ના ખાઓ આ વસ્તુઓ, નહીં તો દવાખાને ભાગવું પડશે

VoLTE કરો Active
એન્ડ્રોઈડ ફોનમાં હાઈ-ક્વોલિટી calling ની સુવિદ્યા આપવામાં આવે છે. આ HD વોઈસ calling અથવા VoLTE કહેવામાં આવે છે. આને ઓન કરવાથી calling ની વોઈસ કોલિટી સારી થઈ જાય છે. આજ-કાલ ઘણા ફોનમાં આ ફિચર્સ ઈન બિલ્ટ હોય છે.

HD Calling
જો તમને જુનો કોઈ ફોન વાપરી રહ્યા છો તો તમારે તમારા ઓપરેટરનો કોન્ટેક્ટ કરી આને ઓન કરવાની રીત પૂછવી પડશે. જોકે, કેટલાક Phones માં Setting માં જઈને Advanced Calling ને ઓન કરી HD Calling નો અનુભવ લઈ શકાય છે.

ભારતમાં 60 ટકા પુરૂષો આટલી ઉંમરમાં જ ભોગવી લે છે સેક્સ, આંકડો જાણશો તો ચોંકી જશો
સેફ્ટી માટે ફોન પર કવર તો લગાવી લીધું પણ આ નુક્સાન જાણશો તો કાઢીને ફેંકી દેશો
Jio Cinema પર IPL જોવા માટે આપવા પડશે પૈસા! Premium Plan લોન્ચ કરી મચાવ્યો હડકંપ
શું સ્નાન કર્યા બાદ તમે પણ કરો આ ખતરનાક ભૂલ, ફાયદો નહી પણ થશે આ 5 નુકસાન

કરો Wi-Fi Calling
મુશ્કેલીઓથી બચવા માટે  Wi-Fi Calling સારો વિકલ્પ છે. જ્યારે સિગ્નલ ઓછું પકડાતું હોય ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. ઓછા નેટવર્કમાં અવાજ સ્પષ્ટ નથી આવતો. આ કરવાથી વોઈસ કોલિટી સારી થાય છે અને ઈકો પણ આવતો નથી.

Sexual Life: મીઠું પાન ખાવાના છે ઘણા ફાયદા, પાનનું એક પત્તું ખાવાથી વધી જશે કામેચ્છા
100 સમસ્યાઓનું એક સમાધાન છે આ નાનકડો છોડ, હિંદુ ધર્મમાં આ છોડનું અનોખું છે મહત્વ
Scorpio-N, Classic અને XUV700 માટે આટલું છે વેટિંગ પીરિયડ, વર્ષો સુધી નહી મળે કાર!

કરો આ App નો ઉપયોગ
જો તમને આ બધું કર્યા પછી પણ અવાજ સ્પષ્ટ નથી આવતો તો તમારે કોલ કરવા માટે Google Duo, WhatsApp, Messenger નો ઉપયોગ કરવો જોઈએ.    

Numerology દ્રારા જાણો તમારું બાળક તિસ્માર ખાં છે કે નહી? કયા ક્ષેત્રમાં ગાડશે ઝંડા
Rozgar Mela: ગુજરાતમાં ના કામવાળી મળે છે ના તો પટાવાળા, ક્યાં છે બેરોજગારી?
બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More