Home> Technology
Advertisement
Prev
Next

Tips And Tricks: હોળી રમતાં મોઘોંદાટ ફોનમાં પાણું જતું રહે તો? આ ઉપાયથી હજારો રૂપિયા બચી જશે

Holi Tips And Tricks: દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છએ. હોળી રમતી વખતે સેલ્ફી લેવા માટે લોકો પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ક્લિક કરતી વખતે ફોનમાં પાણી ભરાઈ જવાથી ફોન ખરાબ થઈ જાય છે.

Tips And Tricks: હોળી રમતાં મોઘોંદાટ ફોનમાં પાણું જતું રહે તો? આ ઉપાયથી હજારો રૂપિયા બચી જશે
Updated: Mar 19, 2024, 06:31 PM IST

Holi 2024 Smartphone Tips&Tricks:  હોળીની મસ્તીમાં ઘણીવાર લોકોના ફોન પાણીમાં પલળી જાય છે અને હજારો રૂપિયાનું નુકસાન થઇ થઇ જાય છે. તમે ટેન્શન વિના રંગોના તહેવારની મજા માણી શકો, તેના માટે અમે તમારા માટે કેટલીક કામની ટિપ્સ લાવ્યા છીએ. આમ તો નવા સ્માર્ટફોન વોટર રેજિસ્ટેંટ માટે  IP રેટિંગ સાથે આવે છે, પરંતુ ઘણીવાર દુર્ઘટના થઇ જાય છે અને ફોન પાણીથી ખરાબ થઇ શકે છે. જેમ જેમ હોલી નજીક આવી રહી છે, તેમ તેમ તમારો ફોન પલળવાની સંભાવના વધી જાય છે. 

દિલદાર દાદા...ઘોડિયામાં રમતાં પૌત્રને બનાવી દીધો બિલેનિયર,ગિફ્ટ કર્યા 240 કરોડના શેર

સામાન્ય રીતે અમે તમને સલાહ આપીએ છીએ કે તમે ફોન સાથે ન રાખો, પરંતુ જો પાર્ટી જવા માટે કેબ બુક કરાવવી હોય કે મિત્રો સાથે વાતચીત કરવી છે, તો ફોન ઘરે મુકીને જવું શક્ય નથી. હોળી મસ્તીમાં મોટાભાગે લોકોના ફોન પાણીમાં પલળી જાય છે. સ્માર્ટફોન બગડવાની સમસ્યા પાણીના કારણે જ આવતી હોય છે. હોળી રમતી વખતે ફોનને પાઉચમાં રાખવો જોઈએ. પરંતુ જો ફોનમાં પાણીમા પડી ગયો હોય અને તમે વિચારી રહ્યાં હોવ કે તેને કેવી રીતે સરખો કરવો. તો કરો આ ઉપાય..

ધમાકો કરવા જઇ રહી છે એક Cryptocurrency, રોકાણકારોને કરી શકે છે માલામાલ
જાણિતી અભિનેત્રીનો ચોંકવનારો ખુલાસો, તેણે મારું સ્કર્ટ ઉંચું કરીને અંદર હાથ નાખો અને

સૈૌથી પહેલા ફોનને કરો બંધ
જો ફોનમા પાણી જતુ રહ્યું હોય તો અથવા તો ફોન ભીનો થઈ ગયો હોય તો તેને સ્વીચ ઓફ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સ્થિતિમાં તેને ચાલુ કરવાનો પ્રયાસ કરશો નહીં. ફોન પર કોઈપણ બટન દબાવો નહીં. જેના કારણે શોર્ટ સર્કિટ થવાનો ભય છે.

Holika Dahan 2024: આ 5 લોકોએ ભૂલથી ન જોવું જોઇએ હોલિકા દહન, છવાઇ જશે ઘોર સંકટના વાદળ
Holi 2024: હોલિકા દહનમાં અર્પણ કરવાનું ભૂલતા નહી આ વસ્તુ, આધિ,વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ અપાવશે આ ઉપાય

ફોનને હેર ડ્રાયર વડે સુકવો
ફોન બંધ થતાં જ તેમાંથી સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી લો. ત્યાર પછી ફોનને  હેર ડ્રાયર વડે સુકાવો. પરંતુ ધ્યાન રાખો કે હેર ડ્રાયરને થોડે દૂર રાખો.

મોદી સરકારની ગજબની સ્કીમ, 436 રૂપિયામાં મેળવો 2 લાખનો લાભ, જાણો બધું જ
Shani Uday: આજથી શરૂ થશે આ રાશિઓના અચ્છે દિન, 228 દિવસ સુધી શનિ કરાવશે ફાયદો

ફોનને ચોખા વચ્ચે મૂકી દો
 ફોનની ઉપર દેખાતા પાણીને પેપર કે નેપકિન વડે જ સાફ કરો. જો તમારી પાસે હેર ડ્રાયર નથી. તો ફોનને સૂકા ચોખાની અંદર મૂકો. હેડફોન જેક, ચાર્જિંગ પોર્ટ અથવા સિમ ચોખા અંદર મૂકો ટ્રેની અંદર ચોખા ન આવે તેનું ધ્યાન રાખો. ફોનને ઓછામાં ઓછા 24 કલાક ચોખાની અંદર રાખો.

ફોનને લેમિનેટ કરાવો 
ફોનનું લેમિનેટ કરવું શ્રેષ્ઠ વિકલ્પ છે.  લેમિનેટ કરાવાથી ફોન થોડો જૂનો લાગે છે. પરંતુ તે પાણી જતા અટકાવે છે. તેમાં બહુ ખર્ચ પણ થતો નથી. બજારમાં ઘણા લિક્વિડ પ્રોટેક્શન પણ ઉપલબ્ધ છે, જેથી તમે ફોનને સુરક્ષિત રાખી શકો. જો તમે હોળી પર બહાર રમવા જાવ છો તો પોલીથીન તમારા ખિસ્સામાં ચોક્કસ રાખો.

100 વર્ષ બાદ પ્રથમવાર Holi પર સર્જાશે Chandra Grahan, આ રાશિઓનો શરૂ થશે 'સુવર્ણ કાળ
Train Accident Video: બ્રેક લગાવી પણ ઉભી ન રહી ટ્રેન,મુસાફરોને સંભળાયો ધડાકો અને પછી
 
ફોનના હોલ્સમાં ટેપ લગાવો
જો તમારી પાસે પોલીથીન ન હોય અથવા તે ભીની થઈ ગયી હોય તો બેકઅપમાં એક કામ ચોક્કસ કરો. માઇક, ચાર્જિંગ પોર્ટ, હેડફોન જેક, સ્પીકર્સ અને ફોનના અન્ય સ્થળો પર ટેપ ચોંટાડો. તેનાથી તમારો ફોન કવર થઈ જશે અને પાણી અંદર જઈ શકશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે