Home> Spiritual
Advertisement
Prev
Next

આ ટોટકાથી ધનથી ભરેલી રહેશે તિજોરી, આ છે ધન પ્રાપ્તિના ચમત્કારી ઉપાય

Dhan Labh Upay: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે પણ જીવનમાં પ્રગતિ કરે અને તેની તિજોરી ધનથી ભરેલી રહે. પોતાનું બેન્ક બેલેન્સ સતત વધતું રહે તે માટે લોકો દિવસ રાત દોડધામ કરે છે. પરંતુ ઘણી વખત ભાગ્ય સાથ ન આપે તો લાખ પ્રયત્ન કરવા છતા ઘરમાં બે છેડા ભેગા થતા નથી. કોઈ ને કોઈ કારણોસર હાથમાં આવેલું ધન પણ જતું રહે છે.

આ ટોટકાથી ધનથી ભરેલી રહેશે તિજોરી, આ છે ધન પ્રાપ્તિના ચમત્કારી ઉપાય

Dhan Labh Upay: એવી કોઈ વ્યક્તિ ન હોય જેને ધનવાન બનવાની ઈચ્છા ન હોય. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે પણ જીવનમાં પ્રગતિ કરે અને તેની તિજોરી ધનથી ભરેલી રહે. પોતાનું બેન્ક બેલેન્સ સતત વધતું રહે તે માટે લોકો દિવસ રાત દોડધામ કરે છે. પરંતુ ઘણી વખત ભાગ્ય સાથ ન આપે તો લાખ પ્રયત્ન કરવા છતા ઘરમાં બે છેડા ભેગા થતા નથી. કોઈ ને કોઈ કારણોસર હાથમાં આવેલું ધન પણ જતું રહે છે. 

ઓછા ખર્ચમાં એપ્પલ બોરની ખેતી કરી 6 મહિનામાં જ કરો તગડી કમાણી, આ રીતે થાય છે ખેતી
પરવળ એવી સબ્જી જે બ્લડ પ્યૂરીફાઇ કરે છે, પરંતુ તેને ખાવાથી થાય છે આ નુકસાન

જો આવું તમારી સાથે પણ થતું હોય તો ઘરમાં ધન ટકે તે માટે કેટલાક ઉપાય કરી શકાય છે. માનવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી ઘરમાં તિજોરીમાં ક્યારેય ખાલી રહેતી નથી. આ ઉપાય કરનાર પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. 

Sunroof Car ખરીદતાં પહેલાં જાણી લેજો ફાયદા અને ગેરફાયદા, 90% ટકા લોકો છે અજાણ
Diet Chart: રહેવું છે તાજુ-માજુ અને તંદુરસ્ત તો ફોલો કરો ICMR નો My Plate કોન્સેપ્ટ

ધન પ્રાપ્તિના ચમત્કારી ઉપાય

- ધન લાભ થાય તેવી ઈચ્છા હોય તો તિજોરીમાં 10-10 રૂપિયાની નોટનું બંડલ અને પિત્તળ અથવા તાંબાના સિક્કા રાખવા જોઈએ. 

- પીપળાનું એક પાન લેવું અને તેના ઉપર સિંદૂર વડે ઓમ લખવું. ત્યાર પછી તેને શુભ મુહૂર્તમાં તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય શનિવારે કરવાનો હોય છે. પાંચ શનિવાર સુધી આ ઉપાય કરવાથી ધનની તંગી દૂર થાય છે. 

ઝડપથી ભારતની નાગરિકતા છોડી રહ્યા છે લોકો... જાણો જૂન સુધી કેટલા લોકોએ છોડ્યો દેશ
ગુજરાતી 'ભાઇ' અને 'બેન' માટે પાસપોર્ટ બનાવવામાં પડે છે મુશ્કેલી! જાણો કેમ?

- ધન સંપત્તિ વધે તે માટે તિજોરીમાં કાળી ચણોઠીના 11 દાણા રાખવા જોઈએ. તેને મુકતાં પહેલા તિજોરીમાં લાલ વસ્ત્ર પાથરી રાખવું.

- તિજોરીમાં લક્ષ્મીજી બિરાજમાન હોય તેવી તસવીર અને સાથે ગણેશજીની તસવીર પણ રાખવી જોઈએ. 

Car Tips: શું તમને મુસાફરી દરમિયાન થાય છે Vomiting, આ રહ્યો રામબાણ 'ઇલાજ'
20 વર્ષ સુધી એશ કરાવે છે આ ગ્રહની મહાદશા, રાજા જેવું જીવે છે જીવન

- ઘરમાં જ્યારે પૂજા કરવામાં આવે છે તો તેમાં સોપારી રાખવામા આવે છે. પૂજા પુરી થાય પછી આ સોપારીને તિજોરીમાં પધરાવી દેવું જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More