Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, પકડાયો મોસ્ટ વોન્ટેડ આતંકી યુસુફ અબ્દુલ વહાબ શેખ

ગુજરાત ATS (Gujarat ATS) એ મોસ્ટ વોન્ટેડ આતંકી (Terrorist) યુસુફ અબ્દુલ વહાબ શેખની ધરપકડ કરી છે. સઉદી અરબના જેદ્દાહથી પરત આવી રહેલા યુસુફ (Abdul Wahab Sheikh) ને એરપોર્ટ (Airport) પરથી જ ઝડપી લેવાયો હતો. આતંકી યુસુફ પર આતંકીઓને ફંડિંગનો આરોપ છે. ત્યારે યુસુફ વહાબને પકડીને ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. યુસુફ વહાબ 2003ના જેહાદી (Jihad) કેસમાં વોન્ટેડ હતો. તે સાઉદી અરબ (Saudi Arabia)થી પરત ફરી રહ્યો છે તેવી બાતમી મળી હતી, જેના બાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) સંયુક્ત ઓપરેશન દ્વારા તેને પકડી લીધો છે. 

ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, પકડાયો મોસ્ટ વોન્ટેડ આતંકી યુસુફ અબ્દુલ વહાબ શેખ

જાવેદ સૈયદ/અમદાવાદ :ગુજરાત ATS (Gujarat ATS) એ મોસ્ટ વોન્ટેડ આતંકી (Terrorist) યુસુફ અબ્દુલ વહાબ શેખની ધરપકડ કરી છે. સઉદી અરબના જેદ્દાહથી પરત આવી રહેલા યુસુફ (Abdul Wahab Sheikh) ને એરપોર્ટ (Airport) પરથી જ ઝડપી લેવાયો હતો. આતંકી યુસુફ પર આતંકીઓને ફંડિંગનો આરોપ છે. ત્યારે યુસુફ વહાબને પકડીને ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. યુસુફ વહાબ 2003ના જેહાદી (Jihad) કેસમાં વોન્ટેડ હતો. તે સાઉદી અરબ (Saudi Arabia)થી પરત ફરી રહ્યો છે તેવી બાતમી મળી હતી, જેના બાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) સંયુક્ત ઓપરેશન દ્વારા તેને પકડી લીધો છે. 

Photos : પ્રાંચી અને સિદ્ધપુર બાદ ગુજરાતના એકમાત્ર આ પ્રાચીન મંદિરમાં થાય છે પિતૃ શ્રાદ્ધની વિધી

ગોધરાકાંડ બાદ જેહાદી ષડયંત્રના નામે સોફ્ટ ટાર્ગેટ યુવકોને આતંકવાદમાં જોડવાનું શરૂ કરાયું હતું. જેમાં યુસુફ અબ્દુલ વહાબ શેખની મોટી ભૂમિકા હતી. તે આતંકી સંગઠનને આર્થિક મદદની સાથે સ્લીપર સેલની એક્ટિવિટી સાથે સંકળાયેલો હતો. 2002ના ગુજરાત રમખાણો બાદ અનેક લોકોને જેહાદના નામે પાકિસ્તાનમાં મોકલવામાં આવ્યા હતા. જેઓને પાકિસ્તાનમાં ચાલતા આતંકી કેમ્પમાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આ લોકો ભારતમાં સ્લીપર સેલ તરીકે એક્વિટ થઈને કામ કરતા હતા. આ કામગીરીમાં યુસુફ અબ્દુલ વહારનો મોટો રોલ હતો. 

નવરાત્રિના માથે વરસાદનું સંકટ, હવામાન ખાતાની આગાહી બાદ ખેલૈયાઓ અને આયોજકો મૂંઝવણમાં મૂકાયા

2003થી તે સાઉદી અરબ ભાગી ગયો હતો. જેના બાદ તે હાલ ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચના હાથમાં આવ્યો છે. યુસુફની ધરપકડથી આતંકી સંગઠન સાથે જોડાયેલી અનેક માહિતી સામે આવી શકે છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More