Home> Entertainment
Advertisement
Prev
Next

Alia Bhatt Pregnant: આલિયા પ્રેગનન્ટ થતા ઈન્ટરનેટ પર છવાઈ આ તસવીર, લાખો લોકોએ જોયો આ ફોટો

Alia Bhatt Pregnant: આલિયા પ્રેગનન્ટ થતા ઈન્ટરનેટ પર છવાઈ આ તસવીર, લાખો લોકોએ જોયો આ ફોટો

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજનો દિવસ બોલીવુડના કપુર ખાનદાન માટે ખુબ જ મોટી ખુશખબરી લઈ આવ્યો છે. રણવીર કપૂરના ઘરે બંધાવા જઈ રહ્યું પારણું. આલિયા ભટ્ટ પ્રેગન્ટ હોવાના ગુડ ન્યૂઝ આજે સવારે મળ્યાં છે. આલિયા અને રણબીરના ત્યાં ગુડ ન્યૂઝ આવ્યાં છે. બોલીવુડનું આ હોટ કપલ હવે મમ્મી-પાપા બનવા જઈ રહ્યું છે. આલિયાએ પોતે જ પોતાના ઓફિશ્યિલ ઈન્સ્ટાગ્રામ પર પોતે પ્રેગન્ટેન્ટ હોવાની તસવીર શેયર કરીને ચાહકોને આ ખુશ ખબર આપી છે. 

 

 

આલિયા ભટ્ટે આજે સવારે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેયર કરીને આ ગુડ ન્યૂઝ આપ્યાં છે. ઉલ્લેખનીય છેકે, હજુ બે મહિના પહેલાં જ આલિયા અને રણબીર કપૂરના લગ્ન થયા હતાં. બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્નના બે મહિના બાદ જ આ ગુડ ન્યૂઝ આપીને કપૂર ખાનદાનને નવા વારસદાર મળશે તેવી જાહેરાત કરી છે. આલિયા ભટ્ટે એક સુંદર તસવીર સાથે જાહેરાત કરી છે કે તેનું બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More