Home> Business
Advertisement
Prev
Next

LIC Policy: 30 સપ્ટેમ્બરને બંધ થઇ જશે એલઆઇસીની પોલિસી, ફક્ત 5 દિવસનો છે સમય

LIC Policy News:  એલઆઇસી (LIC) તેનો એક પ્લાન 30મી સપ્ટેમ્બરે એટલે કે 5 દિવસ પછી બંધ કરવા જઈ રહી છે. LICના આ પ્લાનનું નામ ધન વૃદ્ધિ પ્લાન (LIC Dhan Vriddhi Plan) છે. આ સિંગલ પ્રીમિયમ પ્લાન છે.

LIC Policy: 30 સપ્ટેમ્બરને બંધ થઇ જશે એલઆઇસીની પોલિસી, ફક્ત 5 દિવસનો છે સમય

LIC Dhan Vriddhi Scheme: એલઆઇસી (LIC) દ્વારા ગ્રાહકો માટે સમયાંતરે ઘણી યોજનાઓ લોન્ચ કરવામાં આવે છે. જો તમે પણ LIC પોલિસી (LIC Policy) લેવા જઈ રહ્યા છો, તો તમારા માટે આ ઉપયોગી સમાચાર છે. એલઆઇસી (LIC) તેનો એક પ્લાન 30મી સપ્ટેમ્બરે એટલે કે 5 દિવસ પછી બંધ કરવા જઈ રહી છે. LICના આ પ્લાનનું નામ ધન વૃદ્ધિ પ્લાન છે. આ સિંગલ પ્રીમિયમ પ્લાન છે.

Numerology: લગ્ન કરવા માટે પરફેક્ટ પાર્ટનર સાબિત થાય છે આ મૂળાંકવાળી છોકરીઓ
મોદી સરકાર લઇને આવી રહી છે 60,000 કરોડ રૂપિયાની સબસિડીવાળી હોમ લોન

ફક્ત એકવાર લગાવવા પડશે પૈસા
તમારે LIC ની ધન વૃદ્ધિ પોલિસીમાં એકવાર નાણાંનું રોકાણ કરવું પડશે અને તમે તમારા જીવનભર આ યોજનાનો લાભ લઈ શકશો. આમાં ગ્રાહકોને બચતની સાથે જીવન સુરક્ષાનો લાભ પણ મળે છે. આ સિવાય રોકાણકારો ગમે ત્યારે આ પ્લાનમાંથી બહાર નીકળી શકે છે.

200 રૂ. વેચાયા બાદ 5 રૂ. કિલોના ભાવે વેચાઈ રહ્યા છે ટામેટાં, પાક નિષ્ફળ જવાનું કારણ
રામ મંદિર પર ભૂકંપની નહી થાય અસર, આ ટેક્નોલોજીથી 24 કલાક પહેલાં મળી જશે એલર્ટ

23 જૂને શરૂ થઈ હતી આ યોજના 
તમને જણાવી દઈએ કે આ પ્લાન LIC દ્વારા 23 જૂને શરૂ કરવામાં આવ્યો હતો અને આ પ્લાન 30 સપ્ટેમ્બરે બંધ થઈ જશે. એલઆઈસી અનુસાર. જો તમે વ્યક્તિગત, બચત અને સિંગલ પ્રીમિયમ લાઇફ પ્લાનમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો, તો આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

Types Of Dosa: આ 5 પ્રકારના ઢોસાને ખાશો તો પેટ ભરાશે પણ મન નહી, સ્વાદની સાથે મેંટેન રહેશે હેલ્થ
Banana For Women: મહિલાઓએ દરરોજ ખાવા જોઇએ કેળા, યોગ્ય સમય અને યોગ્ય રીતથી થશે ફાયદો

LICએ કર્યું ટ્વિટ 
LIC દ્વારા ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. LIC એ ટ્વીટમાં લખ્યું છે કે જલ્દી કરો, પ્લાન 30 સપ્ટેમ્બર 2023 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. LIC ની ધન વૃદ્ધિ યોજના એક પ્રોટેક્શન અને સેવિંગ યોજના છે. આ પ્લાન વિશે વધુ માહિતી માટે, તમે LIC એજન્ટ અથવા LIC શાખાનો સંપર્ક કરી શકો છો.

ખુશખબરી! 4 રાશિવાળાની બદલાશે જીંદગી, મળશે રાજા જેવું જીવન અને અઢળક ધન
Chanakya Niti: આજે જ છોડી દો આ આદતો! માતા લક્ષ્મી થઇ જશે નારાજ, ખાલી થઇ જશે તિજોરી
રાહુ-કેતુ કરવા જઇ રહ્યા છે ગોચર, દિવાળી પર આ 3 રાશિઓ પર વરસશે ધન-દૌલત

LIC Dhan Vriddhi પોલિસી પર મળશે લોન 
આ પ્લાન પર LIC દ્વારા લોનની સુવિધા પણ આપવામાં આવે છે. પ્લાન લીધાના 3 મહિના પૂરા થયા પછી તમે લોન મેળવી શકો છો.

મહિલાઓમાં કેલ્શિયમની ઉણપથી થઇ શકે છે આ ગંભીર બિમારી, આજે જ થઇ જાવ સતર્ક
Ascorbic Acid ની ઉણપથી વધશે શરદી-ખાંસીનો ખતરો, Immunity બૂસ્ટ કરવા માટે ખાવ આ 5 ફૂડ
સિંધવ મીઠું ખાવાથી દૂર થશે આ બીમારીઓ, ભૂલી જશો સફેદ મીઠું

શું છે આ યોજનાની વિશેષતા -
- LIC ધન વૃદ્ધિ યોજના 10, 15 અને 18 વર્ષ માટે છે.
- આ પ્લાનમાં રોકાણ કરવા માટે, તમારી ઉંમર ઓછામાં ઓછી 90 દિવસ એટલે કે 3 મહિનાથી 8 વર્ષ હોવી જોઈએ.
- આ પ્લાનમાં તમને 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટનો લાભ પણ મળી રહ્યો છે.
- LIC ધન વૃદ્ધિ યોજનામાં રૂ. 1,25,000 નું લઘુત્તમ ગેરંટીવાળું વળતર આપે છે.
- તે પાકતી મુદત પર ગેરંટી સાથે વીમાધારક વ્યક્તિને એકમ રકમ પણ આપે છે.

Vastu Plant: ઘરની બહાર લગાવેલો આ છોડ કરે છે સોનાના સિક્કાનો વરસાદ, ઉગાડતાં જ થશે ધનવર્ષા
પત્ની અને 2 બાળકોને છોડી દેનાર હીરોને 10 વર્ષે થયો હતો પસ્તાવો, પત્નીએ લીધો હતો બદલો

2025 સુધી આ રાશિવાળા પર વરસશે છપ્પર ફાડ રૂપિયા, શનિદેવ આપશે સફળતા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More