Home> World
Advertisement
Prev
Next

વિશ્વના 8 સૌથી અમીર ગેંગસ્ટર: એક અંડરવર્લ્ડ ડોને તો દેશનું રાષ્ટ્રીય દેવું ચૂકવી દીધું હતું

World's Richest Gangsters: ખલનાયકોની આવકનો સ્ત્રોત ગમે તે હોય, તેમની સંપત્તિની વાતો સાંભળીને કોઈની પણ આંખો પહોળી થઈ જાય છે. વિશ્વના 10 સૌથી અમીર ગેંગસ્ટરનો પરિચય. આ યાદી સંપત્તિના આધારે બનાવવામાં આવી નથી.

વિશ્વના 8 સૌથી અમીર ગેંગસ્ટર: એક અંડરવર્લ્ડ ડોને તો દેશનું રાષ્ટ્રીય દેવું ચૂકવી દીધું હતું

Richest don of the world: ગેંગસ્ટર, ક્રાઈમ લોર્ડ, ડ્રગ કિંગ, અંડરવર્લ્ડ ડોન જેવા શબ્દો સાંભળીને મનમાં પહેલો વિચાર એ આવે છે કે આમાંથી કોઈની પણ સાથે આપણી સંડોવણી ન હોવી જોઈએ. હા, દરેકને તેમના વિશેના મસાલેદાર સમાચારોમાં રસ છે.

તેમની વાર્તાઓ અને કારનામાઓ જેટલાં ડરામણાં છે તેટલા જ તેમનું જીવન વૈભવી છે. ખલનાયકોની આવકનો સ્ત્રોત ગમે તે હોય, તેમની સંપત્તિની વાતો સાંભળીને કોઈની પણ આંખો પહોળી થઈ જાય છે. વિશ્વના 10 સૌથી અમીર ગેંગસ્ટરનો પરિચય. આ યાદી સંપત્તિના આધારે બનાવવામાં આવી નથી.

દુનિયાની સૌથી અમીર હતી આ મુઘલ સલ્તનતની રાજકુમારી, શાહજહાં કરતા હતા અપાર પ્રેમ
Mysterious village: અનોખું ગામ જ્યાં માત્ર માણસો જ નહીં પ્રાણીઓ પણ અંધ છે, આ છે કારણ

1.Pablo Escobar
કોલંબિયામાં Cocaineનો વેપાર Escobar હેઠળ થતો હતો. ફોર્બ્સે 7 વર્ષ સુધી એસ્કોબારને વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ જાહેર કર્યો હતો. જાહેર રેકોર્ડના આધારે, ફોર્બ્સે 1989માં એસ્કોબારની સંપત્તિનો અંદાજ લગાવ્યો હતો અને લખ્યું હતું કે તે $3 બિલિયનના માલિક હતા. આ બહુ નાની રકમ હતી. અહેવાલો અનુસાર, Escobar કોલંબિયાનું રાષ્ટ્રીય દેવું ચૂકવ્યું હતું, જે તે સમયે $10 બિલિયન હતું! અન્ય અહેવાલ મુજબ, એસ્કોબાર 30 બિલિયન ડોલરનો માલિક હતો.

દુનિયાની સૌથી અમીર હતી આ મુઘલ સલ્તનતની રાજકુમારી, શાહજહાં કરતા હતા અપાર પ્રેમ
...એટલા માટે તે લગ્ન નથી કરી રહ્યો, 'ટાઈગરના પિતાએ કર્યો મોટો ખુલાસો

2. Dawood Ibrahim 
1993ના મુંબઈ બ્લાસ્ટ દાઉદ ઈબ્રાહિમની યોજના હતી. દાઉદનું નામ વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં છે. અહેવાલો અનુસાર દાઉદના અલ-કાયદા સાથે સંબંધો છે. દાઉદની કુલ સંપત્તિ 6.7 અબજ ડોલર હોવાનું કહેવાય છે.

3. Semion Mogilevich 
Semion Wire Fraud, Mail Fraud, મની લોન્ડરિંગ, કોન્ટ્રાક્ટ કિલિંગ, ડ્રગ હેરફેર, હથિયારોની દાણચોરી વગેરેમાં સામેલ હતો. મોગિલેવિચનું નામ રશિયન માફિયાઓમાં ટોચ પર હતું. મોગિલેવિચની કુલ સંપત્તિ 10 બિલિયન ડોલર હોવાનું કહેવાય છે.

30 દિવસ સુધી આ રાશિવાળાના જીવનમાં મચાવશે તબાહી, સમજી વિચારી લેજો નિર્ણય
ભૂલથી પણ કિન્નરોને આપશો નહી આ 5 વસ્તુ, ઘરમાં દોડીને આવે છે ગરીબી

4. Al Capone 
Al Caponeને વિશ્વનો સૌથી ખતરનાક અને સૌથી ધનિક ગેંગસ્ટર કહેવામાં આવે છે. Capone ગેરકાયદેસર દારૂ, વેશ્યાવૃત્તિ અને જુગાર રેકેટ ચલાવતો હતો. આ વ્યવસાયોમાંથી કેપોનની આવક વાર્ષિક અંદાજે $100 મિલિયન હતી. કેપોને પોલીસકર્મીઓ, ન્યાયાધીશો અને મેયરને પણ લાંચ આપતો હતો! અહેવાલો અનુસાર, કેપોને 600 ગુંડાઓને નોકરી આપી હતી જેમણે Caponeના વ્યવસાયને અન્ય ગેંગથી સુરક્ષિત રાખ્યો હતો.

Credit Card અને પર્સનલ લોન લેનારાઓ થઇ જાવ સાવધાન! RBI એ અપનાવ્યું કડક વલણ, પડશે અસર
Trending Quiz: એવી કઈ વસ્તુ છે જે તમે ગમે તેટલી ઠંડી કરો તો પણ ગરમ રહે છે?

5. Frank Lucas 
1960-70ના દાયકામાં તેણે હેરોઈનના વેપારમાં પોતાનું સ્થાન જમાવ્યું. તેના પૂર્વ એશિયન સંપર્કોની મદદથી, લુકાસે વિયેતનામ યુદ્ધ દરમિયાન ઇટાલિયન માફિયાના વ્યવસાયને બરબાદ કરી દીધો.  Lucas દાવો કરે છે કે તેણે એક દિવસમાં $1 મિલિયનની કિંમતનું હેરોઈન વેચ્યું હતું!

ઓસ્ટ્રેલિયા 450/2, ભારત 65 રનમાં ઓલઆઉટ; વર્લ્ડ કપ ફાઈનલ પહેલાં આ આગાહી ભૂકંપ લાવી
ODI World Cup 2023: ભારત કે ઓસ્ટ્રેલિયા, કોણ જીતશે ટ્રોફી, જ્યોતિષીએ કરી ભવિષ્યવાણી

6.José Figueroa Agosto 
પ્યુઅર્ટો રિકોના ડ્રગ લોર્ડ José Figueroa Agostoએ ડ્રગ્સમાંથી કરોડોની કમાણી કરી હતી. એક ડ્રાઈવરે કોકેઈનની શિપમેન્ટની ચોરી કરી હતી, અગોસ્ટોએ તેની હત્યા કરી હતી, અને ગુના માટે દોષિત ઠર્યા પછી, અગોસ્ટોને 200 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તે નકલી દસ્તાવેજોની મદદથી જેલમાંથી બહાર આવ્યો અને ફરી ક્યારેય રોકાયો નહીં. એક સમય હતો જ્યારે ડોમિનિકન રિપબ્લિકથી પ્યુઅર્ટો રિકો સુધીના ડ્રગ્સનો 90% વેપાર અગોસ્ટોની પાસે હતો. એક વેબસાઈટે એગોસ્ટોને $100 મિલિયનનો માલિક ગણાવ્યો હતો.

12 વર્ષથી અમદાવાદમાં એક પણ વન ડે નથી હાર્યું ભારત, ઓસ્ટ્રેલિયાને પડાવશે પરસેવો
અમદાવાદની પીચ બની કોયડો, વર્લ્ડકપ ફાઇનલમાં શું ખેલ કરશે, ટીમ ઇન્ડીયા રમશે મોટો દાવ

7. Amado Carrillo Fuentes
Amado Carillo Fuentes ઉર્ફે Lord Of The Skies Mexican Juarez Cartel ના વડા હતા. ફુએન્ટેસ પાસે એરક્રાફ્ટ ફ્લીટની માલિકી હતી જેમાં 22 ખાનગી, 727 જેટ એરલાઇનર્સનો સમાવેશ થતો હતો. આ વિમાનોનો ઉપયોગ કોકેઈન સપ્લાય કરવા માટે થતો હતો. Fuentes પાસે $25 બિલિયનની સંપત્તિ હતી.

IND vs AUS: ફાઇનલમાં વોર્નર-માર્શ માટે કાળ બનશે આ ભારતીય બોલર! આખી મેચ બદલી દેશે
વર્લ્ડ કપ ફાઈનલ પહેલાં અમદાવાદની ફ્લાઈટનું ભાડું 1.24 લાખ, દિલ્હીથી 26 હજાર

8. Griselda Blanco 
Griselda Blanco ઉર્ફે Black Widow ઉર્ફે The Cocaine Queen of Miami. 70-80ના દાયકામાં તે Pablo Escobarના Cartelના ડ્રગ લોર્ડ હતા. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, બ્લેન્કોની સંપત્તિ $2 બિલિયન હતી. બ્લેન્કો કોન્ટ્રાક્ટ કિલિંગ માટે જાણીતી હી  અને મેડેલિનના કોન્ટ્રાક્ટ કિલર દ્વારા તેમની હત્યા પણ કરવામાં આવી હતી. કોણ કહે છે કે ગુનામાં 'કમાણી' નથી હોતી?

કોહલી-ઐય્યરની સદી નહી, શમીના બોલે પલટી દીધી આખી મેચ, ભારતને અપાવી ફાઇનલની ટિકીટ
Roti side effects: તબિયતથી રોટલી ખાવ છો તો ચેતી જજો, તબિયત બગડતાં નહી લાગે વાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More