Home> World
Advertisement
Prev
Next

Police Officer Car ના બોનેટ પર ચઢી મહિલા સાથે કરવા લાગ્યો સંભોગ! વીડિયો વાયરલ થતા મચ્યો હડકંપ

આયરલેન્ડના એક પોલીસ અધિકારી પર ફરજ દરમિયાન મહિલા સાથે સબંધ બનાવવાના લાગ્યા હતા આરોપ. પોલીસ અધિકારી આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવા માગતા હતા. કોર્ટના નિર્ણયના કારણે અધિકારી પોલીસ કર્મીને બરખાસ્ત ન કરી શક્યા.

Police Officer Car ના બોનેટ પર ચઢી મહિલા સાથે કરવા લાગ્યો સંભોગ! વીડિયો વાયરલ થતા મચ્યો હડકંપ

ડબલિન: આયરલેન્ડના એક પોલીસ અધિકારી પર ફરજ દરમિયાન મહિલા સાથે સબંધ બનાવવાના લાગ્યા હતા આરોપ. પોલીસ અધિકારી આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવા માગતા હતા. કોર્ટના નિર્ણયના કારણે અધિકારી પોલીસ કર્મીને બરખાસ્ત ન કરી શક્યા.

યૂનિફોર્મ પહેરીને પોલીસની કાર (Police Car) ના બોનેટ પર ગંદા કામ કરનાર અધિકારીને કોર્ટમાંથી રાહત મળી છે. આયર્લેન્ડ (Ireland) ની એક સ્થાનિક અદાલતે પોલીસ અધિકારીને નોકરીમાંથી હાંકી કાઢવાના પ્રયાસોને આંચકો આપીને ફરી ફરજમાં જોડાવાનો આદેશ આપ્યો છે. અધિકારી પર આરોપ છે કે તેને પોલીસ કારના બોનેટ પર પોર્ન સ્ટાર સાથે સંબંધ બનાવ્યા. તેનો વીડિયો પણ સોશલ મીડિયા (Social Media) પર વાયરલ થયો હતો.

Police Car થી થઈ હતી ઓળખ:
ચાર વર્ષ જુના આ મામલામાં કોર્ટે પોલીસ ઓફિસર (Police Officer) ના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો. 2017 માં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક પોલીસ અધિકારીને Porn Star Carla Gabbeerlove ની સાથે સંબંધ બનાવતા જોવામાં આવ્યો હતો. જોકે વીડિયોમાં અધિકારીનો ચહેરો દેખાતો ન હતો પરંતુ કારના કારણે ઓળખ થઈ ગઈ હતા. જે પછી તેને તાત્કાલિક ધોરણે  સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. 

Commissioner ની ઈચ્છા ના થઈ પૂર્ણ:
તપાસ બાદ પોલીસ કમિશનર ડ્રૂ હેરિસ આરોપીને સસ્પેન્ડ કરવા માંગતા હતા. જેની સામે તેણે કોર્ટનો સંપર્ક કર્યો હતો. વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે એક પોલીસ અધિકારી હાથકડી પહેરેલી મહિલા સાથે જોવા મળ્યો હતો. બંને વચ્ચે થોડી વાતો થાઈ હતી ત્યાર પછી અધિકારી કારના બોનેટ પર મહિલા સાથે સંબંધ બાંધતો વીડિયોમાં જવા મળેયો હતો.  આ વીડિયો નજીકમાં ઉભેલો ત્રીજો વ્યક્તિ બનાવતો હતો. તે વીડિયો બનાતી વખતે વચ્ચે ટિપ્પણી પણ કરતો રહેતો હતો.  આ વીડિયો એક પોર્ન વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે વાયરલ થયો હતો.

Viral Video એ તેને પ્રખ્યાત બનાવ્યો:
અદાલતના નિર્ણય પર Porn Star Carla Gabbeerlove ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું, 'ચુકાદો પોલીસ અધિકારીની તરફેણમાં આવવા પર હું અત્યંત ખુશ છું'. તમને જણાવી દઈએ કે વાયરલ વીડિયોથી Carla વધુ પ્રસિદ્ધ થઈ. આ વીડિયો અપલોડ થયાના થોડા કલાકોમાં 12 હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયો હતો. Carla પોતે પણ માને છે કે આ વીડિયોએ તેને પ્રખ્યાત કરી. તેણે કહ્યું, 'ક્લિપ વાયરલ થયા પછી, મને ઘણા દેશોમાંથી પત્રો મળ્યા. એટલું જ નહીં, બે અમેરિકન પોલીસકર્મીઓએ પણ મારો સંપર્ક કર્યો.

દેશના સૌથી શ્રીમંત માણસને હતી શરીરની ભૂખ, રોજ 'ગંદા' ફોટા જોઈને શોખ પુરો કરતો હતો નિઝામ!

Video Call રીસીવ કરતા જ યુવતી થઈ જાય છે નગ્ન! જોઈને ભલભલા ભૂલી જાય છે ભાન, તમે ચેતજો નહીં તો લૂંટાઈ જશે તમારી ઈજ્જત!

બ્રાનો નીચેનો ભાગ દેખાડીને ઉર્ફી જાવેદે ફેશનના નામે પહેર્યા એવા કપડાં કે જોઈને આંખો થઈ જશે પહોળી!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More