Home> World
Advertisement
Prev
Next

Nostradamus Prediction: 2023 માં આકાશમાંથી વરસશે આગ, થશે ત્રીજું વિશ્વયુદ્ધ, નાસ્ત્રેદમસની 6 ભવિષ્યવાણીઓ

Nostradamus ki Bhavishyawani: ફ્રાન્સના ભવિષ્યવક્ત્તા નાસ્ત્રેદમસ (Nostradamus) ની હિટલરના જર્મની પર શાસન અને 9/11 જેવા આતંકવાદી હુમલાની ભવિષ્યવાણી સાચી સાબિત થઇ ચૂકી છે. 

Nostradamus Prediction: 2023 માં આકાશમાંથી વરસશે આગ, થશે ત્રીજું વિશ્વયુદ્ધ, નાસ્ત્રેદમસની 6 ભવિષ્યવાણીઓ

Nostradamus Prediction for 2023: વર્ષ 2022 પુરૂ થવાને બસ હવે એક મહિનો બાકી રહ્યો છે. એવામાં ફરી એકવાર 2023 ને લઇને કરવામાં આવેલી ભવિષ્યવાણી ચર્ચામાં છે. ફ્રાંસના ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ (Nostradamus) એ પણ આગામી વર્ષ માટે 6 મોટી ભવિષ્યવાણીઓ કરી છે, જેમાં આકાશમાંથી આગ વરસવા અને ત્રીજા વિશ્વયુદ્ધને લઇને ગ્લોબલ વોર્મિંગ સંકટ સુધી સામેલ છે. તમને જણાવી દઇએ કે નાસ્ત્રેદમસ (Nostradamus)ની હિટલરના જર્મનીના શાસન અને 9/11 જેવા આતંકવાદી હુમલાની ભવિષ્યવાણી સાચી સાબિત થઇ ચૂકી છે. તેના લીધે આગામી વર્ષની ભવિષ્યવાણીઓને લઇને લોકોમાં ડરનો માહોલ છે.  

2023 માં આવશે આર્થિક સંકટ
2023 નાસ્ત્રેદમસ (Nostradamus)ની ભવિષ્યવાણીના અનુસાર વર્શ 2023 માં આર્થિક સંકટ ગાઢ બની શકે છે અને સ્થિતિ અનુસાર ખરાબ થઇ શકે છે. નાસ્ત્રેદમસ (Nostradamus) એ લખ્યું હતું, 'ઘઉંના ભાવ એટલા ઉંચા જશે કે સામાન્ય વ્યક્તિ એકબીજાને ખાઇ જશે.' આ ભવિષ્યવાણીને લોકો રશિયા-યુક્રેન યુદ્ધ બાદ દુનિયાભરમાં ઘઉંની અછત સાથે જોડીને જોઇ રહ્યા છે. 

ઘરની બાલ્કની-આંગણામાં દેખાય આ પક્ષી તો ખુલી જાય છે નસીબ, શરૂ થાય છે સોનેરી દિવસો

2023 માં થશે ત્રીજું વિશ્વયુદ્ધ
નાસ્ત્રેદમસ (Nostradamus)એ વર્ષ 203 માં એક મોટા યુદ્ધની ભવિષ્યવાણી કરી હતી અને લોકોનું માનવું છે કે રશિયા-યૂક્રેન યુદ્ધ આગામી સમયમાં વિશ્વયુદ્ધના રૂપમાં લઇ શકે છે. તેને લઇને નાસ્ત્રેદમસ (Nostradamus) એ કહ્યું હતું કે 'સાત મહિના સુધી મહાન યુદ્ધ, ખરાબ કામોથી લોકો મૃત્યું પામશે.' આ ભવિષ્યવાણીને લોકો રશિયા-યૂક્રેન યુદ્ધ દરમિયાન પરમાણું બોમ્બના ઉપયોગ સાથે જોડીને જોઇ રહ્યા છે. 

2023 માં આકાશમાં વરશસે આગ
નાસ્ત્રેદમસ (Nostradamus)એ પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું હતું, 'શાહી ભવન પર આકાશીય આગ. નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીને લઇને લોકોનું કહેવું છે કે આગ વરસવાથી એક સભ્યતા ખતમ થઇ જશે અને તેની રાખથી નવી સભ્યતા જન્મશે. તો બીજી તરફ કેટલાક લોકો તેને દુનિયાના અંત તરફ ઇશારો ગણાવે છે. 

Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત

2023 માં ગૃહ યુદ્ધ 
નાસ્ત્રેદમસ (Nostradamus)એ પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું હતું, 'મહાન પરિવર્તન થશે, ભયાનક ભયાવહતા અને પ્રતિશોધ જોઇશું.' તેને લઇને લોકોનું કહેવું છે કે 2023 માં તે લોકો પણ ઉભા રહેશે, જે અત્યાર સુધી દમનનો શિકાર રહ્યા છે. ત્યારબાદ કેટલાક દેશોમાં વર્ષ 2023 માં ગૃહ યુદ્ધ થઇ શકે છે, પરંતુ તેને લઇને કોઇ દેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

2023 માં મંગળ પર માણસ
નાસ્ત્રેદમસ (Nostradamus) એ વર્ષ 2023 માટે મંગળ ગ્રહને લઇને પણ ભવિષ્યવાણી કરી હતી અને જણાવ્યું હતું કે માણસોને મંગળ ગ્રહ પર પહોંચાડવા સાથે જોડાયેલા મિશનમાં મોટી સફળતા મળી શકે છે. નાસ્ત્રેદમસએ લખ્યું હતું કે 'મંગળ પર રોશની પડી રહી છે.' તેને લઇને લોકો મંગળ ગ્રહ પર માણસોને પહોંચવા સાથે જોડીને જોઇ રહ્યા છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More