Home> World
Advertisement
Prev
Next

હોટ અને સેક્સી પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ પોતાના સ્તન વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, Video જોઈ ફેન્સ ચોંકી ગયા

હોટ અને સેક્સી પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ પોતાના સ્તન વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, Video જોઈ ફેન્સ ચોંકી ગયા

મિયા ખલીફા પોર્ન ઈન્ડસ્ટ્રીનું ચર્ચિત નામ છે. ઈન્ડસ્ટ્રીથી તેણે ભલે અંતર જાળવી લીધુ પરંતુ તે જ્યારે તેની સાથે સંકળાયેલી હતી ત્યારે તેણે પોતાનામાં અનેક શારીરિક ફેરફાર કરાવ્યા હતા. જેનો ખુલાસો મિયા ખલીફાએ હવે કર્યો છે. તેણે સ્વીકાર્યું કે તેણે બ્રેસ્ટ સર્જરી કરાવી હતી. 

મિયા ખલીફા હાલના દિવસોમાં ટીકટોક પર છવાયેલી છે. તેનો નવો વીડિયો આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. જેને જોઈને અનેક યૂઝર્સ હસી રહ્યા છે અને મિયાની આલોચના કરી રહ્યા છે. વીડિયોમાં મિયા  પોતાની 'ભવિષ્ય'માં થનારી પુત્રીને કહી રહી છે કે તેણે તેની ફેમસ માતા જેવી દેખાવવા માટે ખુબ પૈસા ખર્ચવાની જરૂર પડશે. આ વીડિયોમાં મિયા ખલીફાએ ખુલાસો કર્યો છે કે તેની બ્રેસ્ટ નકલી છે. આ ખુલાસા બાદ ફેન્સ અને યૂઝર્સ ચોંકી ગયા છે. વીડિયોને અત્યાર સુધીમાં 7.3 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો આવતા જો કે વિવાદ પણ શરૂ થઈ ગયો છે. 

fallbacks

આ વાયરલ વીડિયમાં 28 વર્ષની મિયા ખલીફા તેની ભવિષ્યમાં થનારી પુત્રી સાથે વાત કરતી જોવા મળે છે. તેની કાલ્પનિક પુત્રીને કહે છે કે મમ્મી હું મોટી થઈને તમારા જેવી દેખાવવા માટે રાહ જોઈ શકતી નથી. આ વાતના જવાબમાં મિયાએ જે કહ્યું તેનાથી બધા અવાક થઈ ગયા છે. મિયા તેની કાલ્પનિક પુત્રીને જવાબ આપતા કહે છે કે મમ્મીએ પોતાની બ્રેસ્ટ પર 13 હજાર ડોલર (લગભગ 9,91004.95 રૂપિયા), અને નાક પર 15 હજાર ડોલર (લગભગ 11,43,318.75 રૂપિયા) ખર્ચ કર્યા હતા. તો તારે પણ અત્યારથી જ પૈસા બચાવવા શરૂ કરી દેવા જોઈએ. 

fallbacks

આ વીડિયોએ દર્શકો અને ફેન્સના હોશ ઉડાવીને રાખી દીધા છે. એક યૂઝરે કમેન્ટ કરી કે મને હંમેશા લાગતું હતું કે તે અસલી છે, હું બહુ ઈજ્જત સાથે આ વાત કરી રહ્યો છું. અન્ય એક યૂઝરે લખ્યું કે થોભો તે અસલી નથી? એક યૂઝરે લખ્યું કે આમ તો આ સારું ઈન્વેસ્ટમેન્ટ હતું. 

મિયા ખલીફાની વાતો સાંભળીને લોકો સ્તબ્ધ થઈ ગયા અને કેટલાક એમ પણ વિચારી રહ્યા છે કે તેની પાસે સર્જરી માટે આટલા પૈસા ક્યાંથી આવ્યા? મિયાએ 2019માં પોતે જણાવ્યું હતું કે તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા 12 હજાર ડોલર એટલે કે 9.14,631 રૂપિયા કમાણી કરી હતી. પોર્ન ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ તેને નોર્મલ નોકરી શોધવામાં પણ તકલીફ પડી હતી. મિયાએ વર્ષ 2020માં પોતાના નાકની સર્જરી કરાવી હતી. જેનું કારણ જણાવતા તેણે પોતાના ડોક્ટરના વખાણ પણ કર્યા હતા. આ ઉપરાંત મિયા પોતાના અંડરઆર્મ્સ પર બોટોક્સ પણ કરાવી ચૂકી છે. તેણે જણાવ્યું હતું કે પરસેવો આવવાની સમસ્યાથી બચવા માટે તેણે આમ કરાવ્યું હતું. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More