Home> World
Advertisement
Prev
Next

Egg came First or Hen: દુનિયામાં પહેલાં ઈંડું આવ્યું કે મરઘી? મળી ગયો જવાબ

લોકોને આ પ્રશ્ન સદીઓથી પરેશાન કરી રહ્યો છે કે દુનિયામાં પહેલાં ઈંડું આવ્યું કે મરધી. લોકોએ આ રહસ્યને ઉકેલવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સફળતા ન મળી. હવે વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો છે.

Egg came First or Hen: દુનિયામાં પહેલાં ઈંડું આવ્યું કે મરઘી? મળી ગયો જવાબ

Egg came First or Hen: લોકોને આ પ્રશ્ન સદીઓથી પરેશાન કરી રહ્યો છે કે દુનિયામાં પહેલાં ઈંડું આવ્યું કે મરધી. લોકોએ આ રહસ્યને ઉકેલવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સફળતા ન મળી. હવે વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો છે.

દુનિયામાં પહેલાં મુરઘી આવી
ડેઈલી એક્સપ્રેસ અનુસાર, બ્રિટનની શેફિલ્ડ અને વારવિક યુનિવર્સિટીના ઘણા પ્રોફેસરોએ ઈંડા અને મરઘીના પ્રશ્ન પર રિસર્ચ કર્યું. લાંબા સ્ટડીથી ખબર પડે છે કે દુનિયામાં સૌથી પહેલાં ઈંડું નહી પરંતુ મરઘી આવી હતી. 

Viral Photo: પોતાની જાતને સમજો છો સ્માર્ટ? શોધી બતાવો ત્રાસી લાઈન, મગજ ચકરાવે ચઢી જશે

વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા
રિસર્ચ ટીમને લીડ કરનારા વૈજ્ઞાનિક ડૉ કોલિન ફ્રીમૈને કહ્યું, 'લાંબા સમયથી શંકા હતી કે ઈંડું પહેલા આવ્યું કે મરઘી. હવે અમારી પાસે આ વાતના પુરાવા છે, જે આપણને જણાવે છે કે દુનિયામાં મુરઘી પહેલાં આવી.

મરઘીમાં મળે છે આ ખાસ પ્રોટીન
વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઈંડા (Egg) ના છીપમાં ઓવોક્લિડિન નામનું પ્રોટીન જોવા મળે છે. આ પ્રોટીન વિના ઇંડાનું નિર્માણ અશક્ય છે. આ પ્રોટીન માત્ર ચિકનના ગર્ભાશયમાં જ બને છે, તેથી દુનિયામાં પહેલાં મરઘી આવી. તેના ગર્ભાશયમાં ઓવોક્લિડિન બન્યું. ત્યારબાદ આ પ્રોટીન ઈંડાના છીપમાં પહોંચ્યું.

WhatsApp પર આવી રહ્યું છે ધાંસૂ ફીચર! Group Admins ને મળશે આ Superpower

વૈજ્ઞાનિકોના આ રિસર્ચથી એ તો ખબર પડી ગઇ કે દુનિયામાં ઈંડા પહેલા મરઘી આવી હતી. જો કે, તો પછી મરઘી દુનિયામાં કેવી રીતે પહોંચી, આ પ્રશ્ન હજુ પણ વણઉકેલાયેલ કોયડો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More