Home> World
Advertisement
Prev
Next

કોરોના: ઇકોનોમી બરબાદ થઇ તો જર્મનીના આ રાજ્યના નાણામંત્રીએ કરી આત્મહત્યા, રેલવે ટ્રેક પર મળી લાશ

કોરોનાનો કહેર દુનિયાભરમાં ચાલુ છે. તેના લીધે ઘણા દેશોની અર્થવ્યવથાને ભારે નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન જર્મનીથી ચોંકવનાર સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસથી દેશની અર્થવ્યવસ્થાને થઇ રહેલા નુકસાનથી ચિતિંત થઇને હેસે રાજ્યના નાણામંત્રી મંત્રી થોમસ શાફરે આત્મહત્યા કરી લીધી. 

કોરોના: ઇકોનોમી બરબાદ થઇ તો જર્મનીના આ રાજ્યના નાણામંત્રીએ કરી આત્મહત્યા, રેલવે ટ્રેક પર મળી લાશ

હેસે: કોરોનાનો કહેર દુનિયાભરમાં ચાલુ છે. તેના લીધે ઘણા દેશોની અર્થવ્યવથાને ભારે નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન જર્મનીથી ચોંકવનાર સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસથી દેશની અર્થવ્યવસ્થાને થઇ રહેલા નુકસાનથી ચિતિંત થઇને હેસે રાજ્યના નાણામંત્રી મંત્રી થોમસ શાફરે આત્મહત્યા કરી લીધી. 

મળતી માહિતી અનુસાર થોમસ આ વાતથી ખૂબ પરેશાન હતા કે કોરોનાના લીધે તે બરબાદ થયેલી ઇકોનોમીને કેવી રીતે સુધારશે. હેસે રાજ્યના પ્રીમિયર વોલ્કરે રવિવારે થોમસના મોત વિશે જાણકારી આપી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More