Home> World
Advertisement
Prev
Next

Christmas: આ છોકરી ક્રિસમસના દિવસે આપે છે સેક્સની ભેટ, કુંવાર છોકરાઓની તોડી દે છે વર્જિનિટી

Online influencer: ઓનલાઇન ઇન્ફ્લુએંસરનું નામ છે એલિસ લિટિલ. એલિસ લિટિલ કહે છે કે ક્રિસમસ વર્ષનો સૌથી વ્યસ્ત સમય હોય છે. તે કહે છે કે ક્રિસમસમાં ઘણા પુરૂષને સાથીની શોધ રહે છે. તે પોતના સંબંધો, જીંદગી અને સેક્સ લાઇફને મજેદાર બનાવવા માંગે છે. 

Christmas: આ છોકરી ક્રિસમસના દિવસે આપે છે સેક્સની ભેટ, કુંવાર છોકરાઓની તોડી દે છે વર્જિનિટી
Updated: Jun 22, 2024, 08:00 PM IST

Alice Little : આખી દુનિયામાં ક્રિસમસની ઉજવણી થઇ રહી છે. તો બીજી તરફ અમેરિકાના લાસ વેગાસની એક ઓનલાઇન ઇન્ફ્લુએંસરે ક્રિસમસને લઇને જે ખુલાસો કર્યો છે તે ચોંકાવનારો છે. આ ઓનલાઇન ઇન્ફ્લુએંસરનું નામ છે એલિસ લિટિલ.

એલિસ લિટિલ કહે છે કે ક્રિસમસ વર્ષનો સૌથી વ્યસ્ત સમય હોય છે. ફક્ત સાંતા ક્લોઝ માટે જ નહી. પરંતુ જે પુરૂષો પ્રેમની ચાહત રાખે તેમના માટે પણ વર્ષનો વ્યસ્ત સમય હોય છે. તે કહે ચે કે ક્રિસમસમાં ઘણા પુરૂષોને સાથીની શોધ હોય છે. તે પોતાના સંબંધો, જીંદગી અને સેક્સ લાઇફને મજેદાર બનાવવા માંગે છે. 

એકવાર અજમાવી જુઓ લાલ મરચાંનો આ ટોટકો, ખૂલી જશે કિસ્મતનું પાનું
25 ડિસેમ્બરે કેમ ઉજવવામાં આવે છે ક્રિસમસ? જાણો સાંતા ક્લોઝ-કિસમસ ટ્રીની અજાણી વાતો

ક્રિસમસમાં તૂટે વર્જિનિટી
એલિસ લિટિલ કહે છે કે 'ક્રિસમસ પર મેં ઘણા વયસ્ક કુંવારા છોકરાઓને અપવિત્ર કર્યા છે જેમણે પોતાને પહેલીવાર સેક્સની ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે સ્વિકાર કર્યો 'ઘણા લોકો ક્રિમસને પ્રેમ કરે છે પરંતુ ઘણા વયસ્ક પોતાની સેક્સ કલ્પનાઓને પુરી કરવા માટે મારો સંપર્ક કરે છે. 

Skin Care: શિયાળાની સિઝનમાં ચહેરા પર થઇ જાય છે ખિલ, આ 6 ટિપ્સથી મેળવો છુટકારો
આ રહ્યું ખીલની સમસ્યાનું કાયમી સોલ્યુશન, છોકરાઓ અને છોકરીઓ બંને કરી શકે છે ઉપયોગ

કોણ છે એલિસ લિટિલ
એલિસ લિટિલ ઓનલાઇન ઇન્ફ્લુએંસરની સાથે એક લાઇસન્સ પ્રાપ્ત સેક્સ વર્કર છે. તે અમેરિકાના લાસ વેગાસ પાસે એક વેશ્યાલયમાં કામ કરે છે. તે કહે છે કે તેમના જેવા લોકોને તહેવારનો સમય ખૂબ પસંદ હોય છે કારણ કે તેમની સૌથી સફળ સિઝન હોય છે. 

ખાંસીથી પરેશાન છો, તો ઘરે જ બનાવો કફ સિરપ
Women's Health: Periods ના દુખાવાને ઓછો કરવા શું ખાવું અને શું ન ખાવું?

તેમણે આગળ કહ્યું 'ઘણા લોકોનું માનવું છે કે તેમના જેવા માટે ક્રિસમસ એક ધીમો સમય છે, જે વિચારે ચેહ કે પુરૂષ પોતાના પરિવારની સાથે સમય વિતાવશે. જોકે આ સામાન્ય સોચ હોય શકે છે, પરંતુ ઘણા પ્રકારના પુરૂષ છે ક્રિસમસમાં તેમની પાસે આવવવાનું પસંદ કરે છે. ક્રિસમસ દરમિયાન તે ત્રણ પ્રકારના પુરૂષોની અપેક્ષા રાખે છે. 

ભલ ભલાની વર્ષો જૂન ચરબી ઉતારી દેશે આ 3 વસ્તુઓ, સુમો પહેલવાનમાંથી બની જશો સ્લીમ
ડાયેટિંગ કરીને દમ નિકળી ગયો, પણ ઘટતું નથી વજન, બસ આટલા કરો ચેન્જીસ

ડેલી સ્ટાર સાથે એક્સક્લૂસિવ ચેટમાં એલિસે જણાવ્યું કે પહેલા પ્રકારના પુરૂષ 'ગિફ્ટી' હોય છે, જે તેમના જેવા સાથે ભેટના રૂપમાં સમયનો આનંદ માણે છે. બીજા એકલાપણાનો શિકાર લોકો અને ત્રીજા કટ્ટરપંથી હોય છે. તે કહે છે કે એક મિત્ર માટે તાજેતરમાં ડિવોર્સીને તેમની પાસે લઇને આવવું આશ્વર્યચકત કરવું અસામાન્ય નથી. સાથે અપરણિત કપલ અને ખુશમિજાજ લોકો ક્યારેક ક્યારેકે પોતાને ભેટમાં આપીને આ સિઝનની ઉજવણી કરે છે. એલિસે કહ્યું ' ઘણા પુરૂશ પોતાની નોકરીમાંથી રજાના સમયે ફાયદો ઉઠાવે છે. સિંગલ પુરૂષ પણ સીઝન દરમિયાન કંઇક અલગ કરવા માંગે છે. ઘણીવાર દંપતી પણ તેમનો સંપર્ક કરે છે. 

આખરે 18 દિવસ સુધી જ કેમ ચાલ્યું હતું મહાભારતનું યુદ્ધ, અંતમાં કેમ બચ્યા હતા 18 લોકો
ભારતીય રાજા પાસે હતો ભલ્લાલ દેવ જેવો ખતરનાક રથ અને મોટા મોટા પથ્થર ફેંકવાનું મશીન?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે