Home> World
Advertisement
Prev
Next

Undergarments: છોકરીઓના આંતરવસ્ત્રો પહેરીને કેમ LIVE થઈ રહ્યાં છે છોકરાઓ, ચોકાવનારું છે કારણ

Lingerie in China: આ મામલો દુનિયા સામે ત્યારે આવ્યો જ્યારે હાલમાં જ કેટલાક છોકરાઓ સોશિયલ મીડિયા લાઈવ દરમિયાન જોવા મળ્યા. સંપૂર્ણ તૈયાર થઈને છોકરીઓના અન્ડરગાર્મેન્ટ પહેરીને લોકો દેખાયા. આ દરમિયાન એક નહીં પરંતુ અનેક છોકરાઓએ છોકરીઓના અંડર ગાર્મેન્ટસ પહેરતાં આ મામલાએ તુલ પકડ્યો છે.

Undergarments: છોકરીઓના આંતરવસ્ત્રો પહેરીને કેમ  LIVE થઈ રહ્યાં છે છોકરાઓ, ચોકાવનારું છે કારણ

Boys Wearing Female Undergarments: એવું ઘણી વાર થાય છે કે જાહેરાતની દુનિયામાંથી અદભૂત સર્જનાત્મકતા જોવા મળે છે. તેનું કારણ એ છે કે જાહેરાત જેટલી ક્રિએટિવ હશે તેટલી જ તે લોકો સુધી પહોંચશે. હાલમાં જ ચીનમાંથી એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કેટલાક છોકરાઓ છોકરીઓના અંડરગારમેન્ટની જાહેરાત કરતા જોવા મળ્યા હતા.

fallbacks

કેટલીક કંપનીઓ પર પ્રતિબંધ?
ખરેખર, આ બાબત ચીનના ઘણા શહેરોમાંથી જોવા મળી છે. ઓડી સેન્ટ્રલના એક ઓનલાઈન રિપોર્ટ અનુસાર, સ્થાનિક પ્રશાસને અહીં કેટલીક કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે કે અંડર ગાર્મેન્ટસની જાહેરાતોમાં છોકરીઓ જોવા નહીં મળે. આ પ્રતિબંધમાં આ લાઈનનો ઉલ્લેખ કરવામાં આવ્યા બાદ સંબંધિત કંપનીઓએ એક આઈડિયા કાઢ્યો હતો.

આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: રૂમની લાઇટ બંધ કરીને અવનીત કૌરે આપ્યા બોલ્ડ પોઝ, લોકો એકલામાં જોઈ રહ્યાં છે તસવીરો
આ પણ વાંચો:
 3 બાળકોની માતા છે આ હોટ બિકિની મોડલ, તસવીરો જોઇ ઉંમરનો અંદાજો નહી લગાવી શકો
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન

જાહેરાતની રીત બદલી
એવું બન્યું કે કંપનીઓએ તેમની જાહેરાતનો માર્ગ બદલી નાખ્યો. અંડરગાર્મેન્ટસની જાહેરાતમાં છોકરીઓને બદલે છોકરાઓને ઊભા કર્યા. આ પછી પુરૂષ મોડેલોએ સ્ત્રીના અન્ડરગાર્મેન્ટ્સ પહેર્યા અને તેની જાહેરાત કરી. આ જાહેરાતોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે અને તેની તસવીરો પણ વાયરલ થઈ છે.

લોકોને ખબર જ ના પડી કે શું થઈ રહ્યું છે
જ્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી ત્યારે પહેલાં તો લોકો સમજી શક્યા નહીં. પછી જ્યારે ઘણા અહેવાલોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે છોકરાઓ મહિલા અન્ડરગાર્મેન્ટ્સ પહેરીને સોશિયલ મીડિયા પર કેમ દેખાય છે. ત્યારે આ વાત સામે આવી હતી. જો કે આ મામલે સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ પુષ્ટિ મળી નથી, પરંતુ મીડિયા રિપોર્ટમાં આ દાવો ચોક્કસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: FMCG Sector: જનતા પર વધશે બોજ, કંઈ કંઈ વસ્તુ થશે મોંઘી, જાણો...
આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું,  60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ

આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More