Home> World
Advertisement
Prev
Next

Kabul Blast: ફરી તાક્યા રોકેટ, પાવર સ્ટેશનને બનાવ્યું નિશાન

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફરીથી ઘણા રોકેટ દાગવામાં આવ્યા છે. આ હુમલો કાબુલના પાવર સ્ટેશન પાસે થયો છે. જોકે અત્યાર સુધી આ હુમલામાં કોઇપણ પ્રકારની જાનમાલના નુકસાનના કોઇ સમાચાર સામે આવ્યા નથી. સ્થાનિક મીડિયાના અનુસાર આ હુમલામાં પાવર પ્લાન્ટ ચપેટમાં આવી શકે છે. 

Kabul Blast: ફરી તાક્યા રોકેટ, પાવર સ્ટેશનને બનાવ્યું નિશાન

કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફરીથી ઘણા રોકેટ દાગવામાં આવ્યા છે. આ હુમલો કાબુલના પાવર સ્ટેશન પાસે થયો છે. જોકે અત્યાર સુધી આ હુમલામાં કોઇપણ પ્રકારની જાનમાલના નુકસાનના કોઇ સમાચાર સામે આવ્યા નથી. સ્થાનિક મીડિયાના અનુસાર આ હુમલામાં પાવર પ્લાન્ટ ચપેટમાં આવી શકે છે. 

ગત મહિને પણ થયા હતા કાબુલમાં હુમલા
તમને જણાવી દઇએ કે આ પહેલાં અફઘાનિસ્તાનમાં કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 26 ઓગસ્ટના રોજ આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 13 અમેરિકન સૈનિકો સહિત 100થી વધુ લોકોના જીવ ગયા હતા.અ તે સમયે હુમલાની જવાબદારી ISIS-K એ લીધી હતી. આ હુમલો એવા સમયે થયો હતો, જ્યારે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને ભારત સહિત દુનિયાભરના તમામ દેશ અફઘાનિસ્તાનથી પોતાના નાગરિકોને રેસ્ક્યૂ કરી રહ્યા હતા. જોકે હુમલાના થોડા કલાકો બાદ જ અમેરિકાએ તેનો બદલો લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More