Home> World
Advertisement
Prev
Next

Western Lifestyle માં જીવતી અફઘાની મહિલાઓના ફોટા થયા વાયરલ, ક્યાંથી ક્યાં પહોંચી ગયું અફઘાનિસ્તાન!

ક્યારેક ખુલીને જીવન જીવનારી અફઘાની મહિલાઓએ વિચાર્યું નહીં હોય કે તેમને એક દિવસ આવી સ્થિતિમાં જીવન પસાર કરવું પડશે. પોતાના ઘરમાં કેદ રહેવું પડશે. એટલું જ નહીં પણ તાલિબાનીઓનું શાસન ખતમ થયા પછી ક્યારેય નહીં વિચાર્યું હોય કે ફરી આવી તેમને આવી જીંદગી જીવવી પડશે. અફઘાનિસ્તાને 20 વર્ષ પહેલાં તાલિબાની શાસનથી છૂટકારો મેળવ્યો હતો અને એકવાર ફરી અફઘાન તાલિબાનના કબજામાં આવી ગયું છે.

Western Lifestyle માં જીવતી અફઘાની મહિલાઓના ફોટા થયા વાયરલ, ક્યાંથી ક્યાં પહોંચી ગયું અફઘાનિસ્તાન!

નવી દિલ્લીઃ ક્યારેક ખુલીને જીવન જીવનારી અફઘાની મહિલાઓએ વિચાર્યું નહીં હોય કે તેમને એક દિવસ આવી સ્થિતિમાં જીવન પસાર કરવું પડશે. પોતાના ઘરમાં કેદ રહેવું પડશે. એટલું જ નહીં પણ તાલિબાનીઓનું શાસન ખતમ થયા પછી ક્યારેય નહીં વિચાર્યું હોય કે ફરી આવી તેમને આવી જીંદગી જીવવી પડશે. અફઘાનિસ્તાને 20 વર્ષ પહેલાં તાલિબાની શાસનથી છૂટકારો મેળવ્યો હતો અને એકવાર ફરી અફઘાન તાલિબાનના કબજામાં આવી ગયું છે. મોડર્ન ડ્રેસમાં ફરતી અફઘાની મહિલાઓના તે સમયના ફોટા વાયરલ થઈ રહ્યા છે જ્યારે તેઓ આઝાદીમાં ફરતા હતા. આ ફોટો જોઈને ખ્યાલ આવશે કે તાલિબાની શાસન પહેલાં તેમનું જીવન આવું હતું.

પહેલાંના જમાનામાં આ પત્થરો જ ગણાતા હતા પૈસા! સામે આવી સદીઓ પહેલાંના બિટકોઈનની તસવીરો

fallbacks

વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ:
ઘણી સદીઓ સુધી આંતરિક સંઘર્ષ અને વિદેશી હસ્તક્ષેપથી પ્રભાવિત રહેલા અફઘાનિસ્તાને 20મી સદીના મધ્યમાં આધુનિકીકરણની દિશામાં ઘણા પહેલાં લીધા હતા. એટલું જ નહીં પણ 1950 અને 1960ના દશકમાં આ મહિલાઓ પર વેસ્ટર્ન લાઈફસ્ટાઈટ (Western Lifestyle)ની ઘણી અસર દેખાવા લાગી હતી. 

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

fallbacks

શિક્ષા અને વોટ આપવાની આઝાદી:
અફઘાન સરકારે વિદ્યાર્થિનીઓ માટે સ્કૂલ બનાવી, નવી યુનિવર્સિટી માટે ફંડિગ કર્યું. એટલું જ નહીં પણ નવું બંધારણ લાવીને અફઘાની મહિલાઓને વોટ આપવાનો અધિકારી આપ્યો. શહેરી વિસ્તારોમાં મહિલાઓ કોલેજ જતી હતી, નોકરી કરતી હતી., બિઝનેસ કરતી હતી અને અમુક મહિલાઓ રાજનીતિમાં ઝંપલાવ્યું. ત્યારે કાબુલ કોસ્મોપોલિટન સિટી બની ગયું હતું. 

સૌથી સેક્સી અભિનેત્રીને કેમ રોજ ફટકારતો હતો તેનો પતિ? જાણો જન્નત જેવી ઝીનતનું જીવન કેમ બની ગયું જહન્નમ

fallbacks

આગળ વધી રહ્યો છે દેશ:
અફઘાનિસ્તાન આધિકારીક રીતે ભલે એક તટસ્થ રાષ્ટ્ર હતું પણ અમેરિકા અને સોવિયત સંઘના શીત યુદ્ધની તેના પર મોટી અસર પડી. છતાં પણ તે સમય તેના માટે થોડી શાંતિવાળો હતો. તે સમયમાં પરંપરાને ધ્યાને રાખીને અનેક આધુનિક કામ કરવામાં આવ્યા. થોડા સમય માટે તો બુરખો પહેરવું પણ વૈકલ્પિક થઈ ગયું હતું. તે સમયે દેશ સમૃદ્ધ સમાજ બનવા તરફ આગળ વધી રહ્યું હતું. 

Sexual Scene વખતે હીરો-હીરોઈને કેમ પકડાવાય છે દૂધી? પ્રાઈવેટ પાર્ટ ટચ ન થાય તેનું કઈ રીતે રખાય છે ધ્યાન?

fallbacks

ફરી આવી અડચણ:
1970ના દશકના ઉત્તરાર્ધમાં જ્યારે પશ્ચિમમાં મહિલા આંદોલને જોર પકડ્યું હતું ત્યારે અફઘાની મહિલાઓ માટે પ્રગતિનો સમય અચાનક થંભી ગયો. 

Amala Paul ને ડાયરેક્ટરે કહ્યું કપડાં પહેરો, તોય કેમ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી? જુઓ ફોટા

fallbacks

મહિલાઓ પર શાસન:
જ્યારે તાલિબાને પહેલીવાર 1996થી 2001 સુધી અફઘાનિસ્તાન પર શાસન કર્યું ત્યારે શરીયત અથવા ઈસ્લામી કાનૂનનો કડક અમલ કરીને મહિલાઓના કામ કરવા પર અને વિદ્યાર્થિનીઓના સ્કૂલ જવા પર રોક લગાવી. મહિલાઓને પોતાના ઘરની બહાર કાઢવા માટે પોતાનો ચહેરો ઢાંકવો પડતો હતો અને મહિલા સાથે એક પુરુષનું હોવું જરૂરી થઈ ગયું હતું. આ નિયમો તોડવા પર એકદમ ક્રૂર વ્યવહાર કરાતો હતો. ત્યારે હાલ ફરી એકવાર અફઘાનિસ્તાન તાલિબાની ગિરફતમાં આવી ગયું છે ત્યારે લોકો ત્યાંથી ભાગવા મજબૂર બન્યા છે. કેમ કે, તેઓ ફરી કથળી વ્યવસ્થામાં જીવવા નથી માગતા. 

Kavita Bhabhi ના ફોટા જોવામાં પતી જાય છે ડેટા પેક! 'ભાભી'ની જવાની જોવા ડોસાઓ પણ કરે છે ઉજાગરો

Congress ના નેતાની પુત્રીઓના એકદમ ઉત્તેજક ફોટા થયા Viral! જોઈને હલી ગયું યૂપી-બિહાર!

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More