આ છે દુનિયાનો સૌથી ગરીબ વ્યક્તિ, દેવું જાણી ઉડી જશે હોશ

જેરોમ કર્વિએલ

ફ્રાન્સમાં રહેતો જેરો કેર્વિએલ દુનિયાનો સૌથી ગરીબ વ્યક્તિ છે.

કમ્પ્યુટરનું જ્ઞાન

દુનિયાના સૌથી ગરીબ વ્યક્તિ જેરોમ કેર્વિઅલ પાસે કમ્પ્યુટરનું ખુબ જ્ઞાન છે.

જેરોમ કેર્વિએલની પાસે રહેવા અને જમવાની કોઈ સમસ્યા નથી.

દેવું

જેરોમ દુનિયાનો ગરીબ વ્યક્તિ એટલા માટે છે, કારણ કે તેની માથે કુલ 4,95,06,89,52,000 રૂપિયાનું દેવું છે.

નોકરી

જેરોમ શરૂઆતમાં ગરીબ નહોતો. તે પહેલા ફ્રાન્સની societe generale બેન્કમાં જુનિયર ડેરેટિવ ટ્રેડરની નોકરી કરતો હતો.

પગાર

આ દરમિયાન તેને વર્ષમાં 5,449,798 રૂપિયા પગાર મળતો હતો.

આર્બિટેઝ ટ્રેડિંગ

કમ્પ્યુટરના જ્ઞાનને કારણે તેણે આર્બિટેઝ ટ્રેડિંગ શરૂ કર્યું અને ખુબ કમાણી કરી.

લોન

ખોટ અને લાલચને કારણે જેરોમ પર ખુબ દેવું થઈ ગયું અને કેસ દાખલ થવાને કારણે તેણે ત્રણ વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું.