Ekadashi: અગિયારસના દિવસે ચોખા ન ખાવાનું જાણી લેશો કારણ તો ક્યારેય નહીં કરો આ ભુલ

એકાદશી

એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની હોય છે. આ દિવસે ચોખા ખાવાની પણ મનાઈ કરવામાં આવે છે.

નરકાગામી

અગિયારસના દિવસે ચોખા ખાવા માંસ ખાવા સમાન ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં ચોખાને નરકાગામી પણ કહેવાયા છે.

વિષ્ણુ પુરાણ

વિષ્ણુ પુરાણ અનુસાર એકાદશીના દિવસે ચોખા ખાવાથી પાપ લાગે છે.

હવિષ્ય અન્ન

એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ એટલા માટે પણ હોય છે કે ચોખાને હવિષ્ય અન્ન કહેવામાં આવે છે.

સરીસૃપ યોનીમાં જન્મ

માન્યતા છે કે અગિયારસના દિવસે જે માણસ ચોખા ખાય તેને બીજા જન્મમાં સરીસૃપ યોનીમાં જન્મ મળે છે.

વૈજ્ઞાનિક કારણ

એકાદશીના દિવસે ચોખા ન ખાવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે.

મન ચંચળ રહે

ચોખામાં પાણીનો ભાગ વધારે હોય છે અગિયારસના દિવસે ચોખા ખાવાથી મન ચંચળ રહે છે એટલે કે એકાગ્રતા જળવાતી નથી.