Yogini Ekadashi: સાત પેઢી ખાય એટલું મળશે ધન, યોગિની એકાદશી પર કરી લો આ કામ

યોગિની એકાદશી

અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવાય છે. આ વર્ષે બે જુલાઈએ યોગિની એકાદશી ઉજવાશે.

તુલસીનો ઉપાય

સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે યોગિની એકાદશીનો દિવસ વિશેષ ગણાય છે આ દિવસે તુલસીનો ઉપાય કરવાથી ધન લાભ થાય છે.

તુલસીની પૂજા

એકાદશી એ માતા તુલસીની પૂજા કરવી જોઈએ.

ભગવાન વિષ્ણુ

તુલસી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. તેમની પૂજા પણ તુલસી વિના અધૂરી ગણાય છે.

ઘીનો દીવો

યોગિની એકાદશીથી શરૂ કરીને રોજ વિધિ વિધાનથી તુલસીના ઝાડ પાસે રાત્રે ઘીનો દીવો કરવો જોઈએ..

ભગવાન વિષ્ણુ

એકાદશીના દિવસે તુલસીના પાન તોડવાની ભૂલ કરવી નહીં તેનાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થાય છે