Glowing Skin: 40 વર્ષે પણ 20 વર્ષ જેવું જુવાન દેખાવું હોય તો ખાવા લાગો આ 5 વસ્તુઓ, નહીં વધે ત્વચાની ઉંમર

કોલેજન

કોલેજન આપણી સ્કીન માટે ખૂબ જ જરૂરી તત્વ છે.

ડાયટ

શરીરને કોલેજન કુદરતી રીતે મળતું રહે તે માટે ડાયટમાં કેટલીક વસ્તુઓને સામેલ કરવી જોઈએ.

વધતી ઉંમરની અસર

આજે તમને આવા જ કેટલાક ફૂડ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી ત્વચા પર વધતી ઉંમરની અસર દેખાતી નથી.

વિટામીન સી

ડાયટમાં એવા ફળ અને શાકનો સમાવેશ કરવો જોઈએ જે વિટામીન સી થી ભરપૂર હોય.

લીંબુ, સંતરા

તેના માટે લીંબુ, સંતરા, પપૈયું, લાલ અને પીળા કેપ્સીકમનો સમાવેશ ડાઈટમાં કરવો જોઈએ.

ઈંડા

સ્કીન માટે ઈંડા પણ લાભકારી સાબિત થાય છે. એમિનો એસિડ અને વિટામીન ઈ થી ભરપૂર હોય છે.

ફિશ ઓઇલ

ફિશ ઓઇલ ત્વચા માટે સૌથી વધુ લાભકારી છે.

લસણ

ડાયટમાં લસણનો સમાવેશ પણ કરવો જોઈએ. લસણમાં સલ્ફર હોય છે જે ત્વચા પરની કરચલીઓને ઘટાડે છે.

દાળ અને કઠોળ

દાળ અને કઠોળ હાઇ પ્રોટીન ફૂડ છે. ડેઇલી ડાયટમાં તેનો પણ સમાવેશ કરવો જરૂરી છે.