યુરિક એસિડનો કાળ છે આ 1 જ્યુસ, પીવાની સાથે દેખાશે અસર

યુરિક એસિડ

આજના સમયમાં ઘણા લોકો યુરિક એસિડ વધવાથી પરેશાન રહે છે. યુરિક એસિડ હાડકામાં જમા થઈ ગાઉટની સમસ્યા પેદા કરે છે.

હાઈ યુરિક એસિડ, હાઇપરયુરિસીમિયા નામની સ્થિતિનું કારણ બને છે.

જેનાથી શરીરમાં અલગ-અલગ સાંધામાં દુખાવો અને સોજા રહે છે. યુરિક એસિડમાં કીવીનું ફળ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે કઈ રીતે આવો જાણીએ.

કીવીના ગુણ

કીવીમાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-ઈન્ફ્લેમેટરી, વિટામિન સી, બી અને ફાઇબર જેવા અન્ય પોષક તત્વો હોય છે.

કીવીનું સેવન કરવાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરમાં જમા ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે.

યુરિક એસિડને કંટ્રોલ કરવામાં ખાટા ફળ સારા માનવામાં આવે છે. દરરોજ 1 કીવી ખાવાથી યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે.

કઈ રીતે કરશો સેવન

યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે કીવીને પીસી લો અને તેમાં પાલક અને પાણી મિક્સ કરી જ્યુસ તૈયાર કરો.

યુરિક એસિડને કંટ્રોલ કરવાથી નાસ્તામાં દરરોજ 1 ગ્લાસ કીવીનું જ્યુસ પીવું જોઈએ. જેની અસર તમને મહિનામાં દેખાશે.

ડિસ્ક્લેમર

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.