Uric Acid: યુરિક એસિડમાં આ શાક ખાવાનું ટાળવું, ખાતા રહેશો તો નાની ઉંમરમાં પકડી લેશો ખાટલો

યુરિક એસિડ

યુરિક એસિડ વધારે રહેતું હોય તેમણે કેટલાક શાકભાજી ખાવાની ભૂલ કરવી નહીં.

પાલક

યુરિક એસિડના દર્દીએ પાલકને ડાયટમાંથી દૂર જ રાખવી જોઈએ. તેનાથી ઝડપથી યુરિક એસિડ લેવલ વધે છે.

લીલા વટાણા

લીલા વટાણા પણ યુરિક એસિડના દર્દીની ડાયટમાં સામેલ ન કરવા.

ફ્લાવર

ફ્લાવર શરીરમાં પ્યુરીન વધારે છે જે યુરિક એસિડના દર્દી માટે ખતરનાક સાબિત થાય છે.

સાંધાના દુખાવા

ફ્લાવરનું સેવન કરવાથી સાંધાના દુખાવા અને સોજા વધી જવાનું જોખમ રહે છે.

મશરૂમ

યુરિક એસિડ હાઈ રહેતું હોય તેમણે મશરૂમ પણ ખાવા નહીં.

પ્યુરીન લેવલ

મશરૂમ ખાવાથી પ્યુરીન લેવલ વધી જાય છે જે ગંભીર સમસ્યાનું કારણ બને છે.