Top 10 Stocks: ના ડીલ ના ઓર્ડર તો પણ રડાર પર ચઢ્યા આ શેર, બધાની રહેશે નજર

Top 10 Stocks: શેર માર્કેટમાં ટ્રેડિંગ અને રોકાણ કરનારાઓ માટે આજે 12 જૂને એવા 10 સ્ટોક્સ તૈયાર છે જેના પર બધાની નજર રહેશે.

બલ્ક ડીલ, બિઝનેસ અપડેટ, નવા ઓર્ડર, પરિણામોના લીધે આજે આ સ્ટોક્સ ફોકસમાં રહેશે.

1.Patanjali

2.SCI / SCI Land Assets

3.HCL Tech

4.BL Kashyap

5.Titan/Senco Gold/Kalyan Jewellers in focus

6.Tata communications

7.Go digit Insurance ~ Good Results

8.Brightcom Group ~ Q2FY24, Very weak results

9.Interglobe

10.Ador Welding

(અહીં શેરમાં ખરીદીની સલાહ બ્રોકરેજે આપી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં પોતાના એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)