Videos

Zee 24 કલાકે હાથ ધર્યું રિયાલિટી ચેક, અમદાવાદ સહિત આ શહેરોમાં પણ છે 'જીવલેણ ટાંકી'

અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી પડી જવાની ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે. આ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે, તો છ લોકો ઘાયલ થયા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદ કલેક્ટર સાથે વાત કરીને દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોને સહાય આપવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બોપલ વિસ્તાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મતવિસ્તાર છે. ત્યારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતકોને સહાય કરાશે.

Video Thumbnail
Advertisement

Read More