Videos

પેપર લીક કૌભાંડી યશપાલ ફરાર, પત્ની શું કહે છે? VIDEO

પેપર લીક કાંડ મામલે પોલીસ સઘન તપાસ કરી રહી છે. ત્યારે આ કેસમાં વડોદરાના મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વર્કર તરીકે કામ કરા યશપાલસિંહ સોલંકીનું નામ પણ ખૂલ્યું છે. ત્યારે, પંચમહાલમા આવેલા તેના ઘરની મુલાકાત દરમિયાન તેની પત્નીએ તેનો પતિ નિર્દોષ હોવાનું જણાવ્યું હતું.

Video Thumbnail
Advertisement

Read More