Videos

સોનિયા ગાંધી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં શનિવારે મોટો નિર્ણય લેવાયો છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સુત્રો અનુસાર 5 ઝોનના આધાર પર લેવાયેલા મંતવ્યમાં સોનિયા ગાંધીનું નામ વચગાળાના અધ્યક્ષ તરીકે સામે આવ્યું હતું. પહેલા તો તેમણે સ્વિકારી લીધું. જો કે નેતાઓનાં કહ્યા બાદ તેમણે વચગાળાનાં કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે હા પાડી દીધી હતી. જો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, સોનિયા ગાંધી કોંગ્રેસનાં નવા અધ્યક્ષ છે.

Video Thumbnail
Advertisement

Read More