Videos

મહિલાએ રાહુલ ગાંધીના ગાલ પર કરી કિસ, જુઓ Video

ગુજરાતમાં આજે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. તેઓ આજે વલસાડના ધરમપુરમાં જનઆક્રોશ રેલીને સંબોધન કરશે. ધરમપુરમાં બપોરના સમયે કોંગ્રેસની જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ રેલીમાં ભાગ લેશે. રાહુલની સભામાં પ્રવચન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય મંગળભાઇ ગાવિતની જીભ લપસી. ભાજપના નેતાઓ માટે અપશબ્દો બોલ્યા. સ્વાગત દરમિયાન મહિલાએ રાહુલ ગાંધીના ગાલ પર કરી કિસ

Video Thumbnail
Advertisement

Read More