Videos

તાપીમાં પ્લાસ્ટિક ચોખાનું વેચાણ થતું હોવાના વીડિયો વાયરલ

તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાઇના પ્લાસ્ટિક ચોખાનું વેચાણ થતું હોવાના વીડિયો વાયરલ થયો છે. ડોલવણ, બુહારી તથા આજુબાજુના ગામમાં પ્લાસ્ટિક વેચાય છે. મારવાડીની કરિયાણા દુકાનમાં પ્લાસ્ટિક મિક્સ ચોખા વેંચતા હોવાનું સામે આવ્યું છે. ચોખા લેતા પહેલા બરાબર જોઈ ચેક કરી ચોખા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. શ્રમજીવી બુહારીથી ચોખા લઈ જતા તેમાંથી પ્લાસ્ટિકના ચોખા નિકળ્યા હતા. 20 રૂપિયાના 800 ગ્રામ છૂટક ચોખા રોજ લાવતા પ્લાસ્ટિક યુક્ત ભેળસેળ હોવાનું સામે આવ્યું છે.

Video Thumbnail
Advertisement

Read More