Videos

વડોદરા બેઠક માટે પોલિટેકનીક કોલેજમાં થશે મતગણતરી, જુઓ વિગત

વડોદરા: વડોદરા બેઠક માટે પોલિટેકનીક કોલેજમાં થશે મતગણતરી. એક સાથે 98 ઈવીએમ મશીનનું થશે કાઉન્ટીંગ. મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.550 જવાનો આવતીકાલે સવારે 4 વાગ્યાથી બંદોબસ્તમાં જોડાશે. 700 કર્મચારીઓનો સ્ટાફ મતગણતરીમાં જોડાશે. મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ.મતગણતરીના પગલે ગેંડા સર્કલથી ફતેગંજ સુધી વાહનચાલકો માટે નો એન્ટ્રી.

Video Thumbnail
Advertisement

Read More