Videos

કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલ આજે આવશે અમદાવાદની મુલાકાતે

કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલ આજે રાત્રે અમદાવાદ આવશે. આવતીકાલે સવારે કેવડિયા ખાતે રેલવે પ્રોજેકટની સમીક્ષા કરશે. અમદાવાદમાં તેજસ ટ્રેનને લીલીઝંડી આપશે. શ્રીશક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે અમદાવાદ ડીઝાઇન વિકના ઉદ્ઘાટનમાં હાજરી આપશે.

Video Thumbnail
Advertisement

Read More