Videos

હાલોલમાં ભત્રીજાની હત્યાના CCTV : કાકાએ પાણીમાં ડુબાડીની કરી હત્યા

પંચમહાલના હાલોલમાં સગા કાકાએ 3 વર્ષના ભત્રીજાની હત્યા કરી છે. કાકા ભત્રીજાને બળજબરીથી ઉંચકીને લઈ ગયો હતો અને પાણીની ટાંકીમાં ડુબાડી નિર્મમ હત્યા કરી છે. ત્યારે આ CCTV ફૂટેજના આધારે હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો હતો. હાલોલ જીઆઇડીસીની સિદ્ધિ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં આ ઘટના બની છે. હાલોલ પોલીસે હત્યારા કાકાની અટકાયત કરી તેની સામે હત્યાનો ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે.

Video Thumbnail
Advertisement

Read More