Videos

વડોદરાના ઇટોલા ગામમાં ત્રણ યુવાન ડુબ્યા, 1નો આબાદ બચાવ

વડોદરાના ઇટોલા ગામમાં ત્રણ યુવાન ડુબ્યાની ઘટના બની છે. ઇટોલા ગામથી પસાર થતી ઢાઢર નદીમાં 3 યુવાનો ડૂબ્યા છે. આ 3પૈકી 2 યુવાનોના મોત થયા છે જ્યારે 1નો આબાદ બચાવ થયો છે. આ ત્રણેય યુવાન નદીમાં નહાવા પડ્યા હતા અને આ દરમિયાન ડુબી ગયા હતા.

Video Thumbnail
Advertisement

Read More