Videos

સુરત: ચોરને માર્યો ઢોર માર, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

સુરતના માનદરવાજા વિસ્તારમાં રાત્રે ચોરી કરવા નીકળેલ ચોરને લોકોએ પકડીને ઢોર માર માર્યો છે. પકડાયેલા કથિત ચોરને લોકોએ માર મારીને પોલીસ હવાલે કર્યો હતો. જોકે ચોરને લોકોએ પકડ્યા બાદ ઢોર માર મારતો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Video Thumbnail
Advertisement

Read More