Videos

બિન સચિવાલયની પરીક્ષામાં ચોરી થઇ હોવાનો ખુલાસો

પાલનપુરની મોરિયા અને નવોદય વિદ્યાલયમાં બિન સચિવાલયની પરીક્ષા દરમિયાન મોબાઈલ પકડાવવાનો મામલો સામે આવ્યો છે. પરીક્ષા દરમિયાન વર્ષા ચૌધરી (રહિશ પાલનપુર, પરીક્ષા સ્થળ મોરિયા ) અને ભરત ચૌધરી (કાંકરેજ, પરીક્ષા સ્થળ પવાયા) નામના પરિક્ષાર્થીઓ પાસેથી મોબાઈલ ઝડપાયા હતા. પાલનપુર પોલીસે બંને પરિક્ષાર્થીઓ સામે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. વોટ્સએપ દ્વારા પરીક્ષાનું પેપર મોકલવામાં આવ્યું હોય તેવી પોલીસને આશંકા છે. પોલીસે મોબાઈલના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Video Thumbnail
Advertisement

Read More