Videos

આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો: PM મોદી

ઓસાકા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. જે ના માત્ર બેગુનાહોની હત્યા કરે છે પરંતુ આર્થિક વિકાસ અને સામાજિક સ્થિરતાને પણ સંપૂર્ણ રીતે પ્રભાવિત કરે છે. જાપાનના ઓસાકા શહેરમાં બ્રિક્સ નેતાઓની અનૌપચારિક બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આતંકવાદ અને જાતિવાદને કોઇપણ તરીકે સમર્થન બંધ કરવાની જરૂરીયાત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. જે ના માત્ર બેગુનાહોની હત્યા કરે છે પરંતુ આર્થિક વિકાસ અને સામાજિક સ્થિરતાને પણ સંપૂર્ણ રીતે પ્રભાવિત કરે છે.

Video Thumbnail
Advertisement

Read More