Videos

સુરત શહેરના HSC ટોપર્સ સાથે વાતચીત, જાણવા કરો ક્લિક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરાયું છે. રાજ્યમાં સરેરાશ પરિણામ 71.90 ટકા નોંધાયું છે. પરંતુ આ પરિણામમાં ગુજરાતની જુની ઓળખ ફરી એકવાર સાબિત થઇ છે કે ગુજરાતીઓ ગણિતમાં પાક્કા હોય છે. બી ગ્રુપ કરતાં એ ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ ઉંચું નોંધાયું છે. આ પરિણામ પછી સુરતના ટોપર્સ સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે.

Video Thumbnail
Advertisement

Read More