Videos

જોવા જેવો છે સુરતના મોહિની ગાંધીનો કિચન ગાર્ડન, રહી જશો દંગ

આજના યુગમાં ખેતીવાડીમાં થતી ઉપજમાં રાસાયણિક ખાતરના આડેધડ ઉપયોગ અને ત્યારબાદ ઉપજને બચાવવા જંતુનાશક દવાના છંટકાવના કારણે બજારમાં મળતા શાકભાજી હવે આરોગ્યપ્રદના બદલે આરોગ્યને હાનિકારક વધુ હોય છે ત્યારે સુરતમાં મોહિની ગાંધી નામના મહિલાએ અગાસીમાં ઓર્ગેનિક શાકભાજી અને ફ્રૂટ ઉગાડીને પ્રેશરની બિમારીને મટાડી કરી છે.

Video Thumbnail
Advertisement

Read More