Videos

PM મોદીની ઠંડી કુલ્ફી બની આકર્ષણનું કેન્દ્ર, જુઓ વીડિયો

30મી મેં ના રોજ નરેન્દ્ર મોદી ફરી એક વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે સુરતમાં તેમના એક પ્રશંસક અને સુરતના પાર્લે પોઈંટના આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકે નરેન્દ્ર મોદીની જીત પર મોદી સીતાફળ કુલ્ફી બનાવી છે.મોદીની ઠંડી કુલ્ફી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ કુલ્ફી પર નરેન્દ્ર મોદીની તસ્વીર કોઈ મશીનથી નહી પણ હાથથી તૈયાર કરવામાં આવી છે. કુલ્ફીનો ક્રેઝ એટલો કે 24 કલાકમાં જ 200 કુલ્ફી ટપોટપ વેચાઈ ગઈ છે.મોદીની આ સીતાફળ આઈસ્ક્રીમનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે.

Video Thumbnail
Advertisement

Read More