Videos

રાહુલ ગાંધીના ડુપ્લિકેટને આ કારણે આવે છે શરમ, જુઓ કેમ બદલ્યો પોતાનો લુક

કોઈ પણ વ્યક્તિનો ચહેરો કોઈ અન્ય વ્યક્તિ સાથે મળે તે સામાન્ય વાત છે, અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદીના ડુપ્લિકેટએ આ વાતનું સૌથી મોટુ ઉદાહરણ છે પરંતુ સુરતના 30 વર્ષીય પ્રશાંત શેટી એ વ્યક્તિ છે જેનો ચહેરો બીજા કોઈ સાથે નહીં પણ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મળી આવે છે.

Video Thumbnail
Advertisement

Read More