Videos

સ્ટેચ્યુ ઓફ યુનિટી જમીન સંપાદનનો વિવાદ

સ્ટેચ્યુ ઓફ યુનિટી જમીન સંપાદનનો વિવાદ મામલે સ્થાનિકોએ જમીનના બદલામાં યોગ્ય વળતર ન મળ્યું હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી. આજે આ કેસમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે સરકાર અને અરજદારોને છેલ્લો મોકો આપ્યો છે. 10 દિવસમાં બન્ને પક્ષો સાથે બેસીને સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરી કોર્ટ સમક્ષ મૂકવા કહ્યું છે. અથવા 10 દિવસ બાદ કોર્ટ ન્યાયોચિત નિર્ણય લેશે. વધુ સુનાવણી 11મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

Video Thumbnail
Advertisement

Read More