Videos

રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોમાં પાકને લઇને ચિંતામાં

આજથી ટેકાના ભાવે મગફળી અને ડાંગરની ખરીદી શરૂ કરાઇ છે. 30 જાન્યુઆરી સુધી 145 સેન્ટર પર ખરીદી ચાલશે. ત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી પર ખેડૂતો સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીતમાં જાણો કેવી છે પરિસ્થિતી. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતાં ખરીદી બંધ રાખવાની સીએમ રૂપાણીએ બીજી નવેમ્બરે જાહેરાત કરી હતી.

Video Thumbnail
Advertisement

Read More