Videos

એશિયાનું એકમાત્ર ઐતિહાસિક સોલેરિયમ બની રહ્યું છે ઇતિહાસ

ગુજરાતના જામનગરમાં આવેલું એશિયાનું એકમાત્ર ઐતિહાસિક સોલેરિયમ જાળવણીના અભાવે ઇતિહાસ બનવા તરફ જઇ રહ્યું છે. શહેરીજનોની સારવાર માટે જામનગરના મહારાજા જામ રણજીંત સિંહે આ સોલેરિયમનું નિર્માણ કરાવ્યું હતું. આ સોલેરિયમમાં હજારો લોકની સૂર્યકિરણથી સારવાર કરવામાં આવતી હતી. આ સારવારથી રક્તપિત્ત, કોઢમાંથી દર્દીઓને રહાત મળતી હતી. પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ ઐતિહાસિક સોલેરિયમ નાશ થવા જઇ રહ્યું છે.

શહેરીજનોની સારવાર માટે જામનગરના મહારાજા જામ રણજીંત સિંહે આ સોલેરિયમનું નિર્માણ કરાવ્યું હતું. આ સોલેરિયમમાં હજારો લોકની સૂર્યકિરણથી સારવાર કરવામાં આવતી હતી. આ સારવારથી રક્તપિત્ત, કોઢમાંથી દર્દીઓને રહાત મળતી હતી.

Video Thumbnail
Advertisement

Read More