Videos

ખેડૂતોનું વર્ષ ખરાબ: કમોસમી વરસાદથી કપાસના પાકને મોટું નુકશાન

આ વખતે વલસાડ જિલ્લા એક તરફ વરસાદ સારો પડતા ખેતી શારી થઈ હતી ખેડુતોમાં ખુશીનો માહોલ હતો. પરંતુ એજ ખુશી આજે ગમમાં ફેરવાઈ ગયી છે. છેલ્લા 5 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદએ વલસાડ જિલ્લાના ખેડૂતોના હાલ બે હાલ કરી દીધા છે. ડાંગર, ભાત, લીલોતરી શાકભાજી ,શેરડી, જેવા પાક પર નિર્ભર વલસાડ જિલ્લાનો ખેડૂતો હવે સરકાર પર આશ લગાવી બેઠો છે .

Video Thumbnail
Advertisement

Read More