Videos

શેરી મહોલ્લાની ખબર: વલસાડના આ વિસ્તારમાં સ્થાનિકોને પ્રાથમિક સુવિધાનો અભાવ

ઝી 24 કલાક ની વિશેષ રજુઆત શેરી મહોલ્લાની ખબર માં આજે આપણે જોઈશું વલસાડ ના અબ્રામા વિસ્તાર વોર્ડ નંબર 11 ના લુહાર ફળિયાની, અહીં રસ્તા અને દરનેજ ની સમસ્યા નથી અહીં સમસ્યા છે પાલિકાના આવનારા ડ્રેનેજ પમ્પ ની, ફળિયાનું જૂનું બ્રહ્મદેવ બાપાના મંદિર ની બરાબર બાજુમાં પાલિકા દ્વારા બનાવવામાં આવનાર છે ડ્રેનેજ પમ્પ, મંદિર ની બાજુમાં ગંદકી ના નિકાલનો પમ્પ બનવા નો અહીંના લોકો કરી રહ્યા છે વિરોધ ત્યારે વિસ્તાર ની મહિલાઓએ સભ્ય સાથે મળી પાલિકા મા કરી છે પમ્પ ન બનાવવા માટે ઉગ્ર રજુઆત પરંતુ પાલિકા દ્વારા અગાઉ ઠરાવ પાસ કર્યાનું કરવામાં આવે છે રટણ , તો હવે આ વિસ્તાર ના લોકો પાલિકા પર પોતાનો રોષ ઠાલવી રહયા છે.

Video Thumbnail
Advertisement

Read More