Videos

શેરી મહોલ્લાની ખબર: મહેસાણના નવરંગ ચોક વિસ્તાર તમામ સુવિધાઓથી સજ્જ

ઝી 24 કલાકની વિશેષ રજૂઆત શેરી મોહલ્લાની ખબર અંતર્ગત ઝી 24 કલાકની ટીમ મેહસાણાના નવરંગ ચોક વિસ્તાર સ્થિત ગોલ્ડન બંગ્લોઝ પોહચી હતી. જ્યાં સ્થાનિકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. ગોલ્ડન બંગ્લોઝની જો વાત કરીએ તો સંપૂર્ણ વિકાસથી ભરેલ આ બંગ્લોઝ જોવા મળ્યો હતો. જેમાં પેવર બ્લોક આરસીસી રોડ સીનીયર સીટીઝન માટે ખાસ બેસવાની સુવિધાઓ સાથે વિકાસથી જળહળતો જોવા મળ્યો હતો.

Video Thumbnail
Advertisement

Read More