Videos

કેન્દ્રીય ગૃહમંત્રીની વડોદરા મુલાકાત પહેલા સુરક્ષાની ચકાસણી

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ વડોદરાની મુલાકાતે આવશે. 21 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે વડોદરા આવશે. રાજ્યના મંત્રી યોગેશ પટેલે માહિતી આપી હતી. અમિત શાહ સુરસાગર તળાવ પર શિવજીની મહાઆરતી કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. મંત્રી યોગેશ પટેલ, મેયર જિગીષા શેઠ સહિત અધિકારીઓ સુરસાગર તળાવનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલ અને સાંસદ રંજનબેન ભટ્ટે દિલ્હી ખાતે મળી ગૃહમંત્રીને આમંત્રણ આપ્યું હતું. 35 કરોડના ખર્ચે શહેરની મધ્યમ આવેલા સુરસાગરને રીનોવેટ કરવામાં આવ્યું હતું.

Video Thumbnail
Advertisement

Read More