Videos

વડોદરામાં 15 દિવસ પહેલા જ બનેલો રોડ પીગળી ગયો

વડોદરા પાલિકામાં એક બાદ એક ભ્રષ્ટાચારના મામલા સામે આવી રહ્યા છે. પાલિકાએ ચકલી સર્કલથી જેતલપુર સુધી 15 દિવસ પહેલા જ રોડ બનાવ્યો હતો... પરંતુ ગરમીનું પ્રમાણ વધતાં રોડનો ડામર પીગળી જતાં રોડના કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે...

Video Thumbnail
Advertisement

Read More