Videos

વડોદરામાં મહેસુલ કર્મચારીઓનું આંદોલન યથાવત, મોટીં સખ્યામાં લોકો જાડોયા રેલીમાં

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા આઠ દિવસથી મહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જેના કારણે મહેસુલ વિભાગના કામો નથી થઈ રહ્યા. વડોદરામાં આજે મહેસૂલ વિભાગના કર્મચારીઓએ કુબેર ભવન થી મહાત્મા ગાંધી નગરગૃહ થી કલેકટર કચેરી સુધી રેલી કાઢી. રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા. કર્મચારીઓએ હમારી માંગે પુરી કરો ના સૂત્રોચાર લગાવ્યા. સાથે જ હાથમાં બેનર રાખી દેખાવો કર્યા. મહેસુલ વિભાગના કર્મચારીઓ 17 માંગણીને લઇને સરકાર સામે લડત ચલાવી રહ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More