Videos

તીડનો આતંક: બનાસકાંઠાના ખેડૂતો માટે રાહતના સમાચાર, તીડ ગયા રાજસ્થાન તરફ

બનાસકાંઠા જિલ્લામાં તીડનો ત્રાસ ઓછો થયો છે. થરાદમાં રહેલું તીડનું મોટું ઝુંડ રાજસ્થાનના સંચોર તરફ જતાં ખેડૂતો માટે રાહત સમાચાર સામે આવ્યા છે. તીડના નાના ઝુંડ ડીસાના કૂચાવાડા અને ધાનેરાના જોરાપુરા ગામમાં પહોંચ્યું છે. ત્યારે તીડને નિયંત્રણ કરવા ડીસા અને ધાનેરા પંથકમાં 15 ટીમો કામે લાગી છે.

Video Thumbnail
Advertisement

Read More